જસદણઃ મોક્ષધામ ખાતે શહેર યુવા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું

August 9, 2018 at 11:29 am


જસદણના મોક્ષધામમાં આવેલ મેલડીમાના મંદિરે જસદણ શહેર યુવા ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રાજકોટથી યુવા ભાજપના સહપ્રભારી હિતેષભાઈ તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ રોહિતભાઈ ચાવડા તેમજ જસદણ યુવા ભાજપના દરેક કાર્યકર, હોદ્દેદારોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ જસદણ શહેર યુવા ભાજપ દ્વારા એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL