જાણો ચીકુના ફાયદા

June 13, 2018 at 4:00 pm


ચીકુ ખવામાં જેટલા મીઠા અને સ્વાદીષ્ટ છે તેટલા જ ફાયદાકરક પણ છે. ચીકુ ખાવાથી આરોગ્ય માટે ખુબ જ લાભકારી છે. જાણો ચીકુના ફાયદા..
૧ .ચીકુ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આના સેવનથી હાડકા મજબૂત બને છે.
૨ દર્દીને તાવ આવતો હોય તો ચીકુનો ફળ ખુબ જ ઉપયોગી રહેશે અને જો ચીકુને છાલ સાથે ખાવાથી ઘણો ફાયદો થશે
૩ જમ્યા પછી ચીકુ ખાવાની ટેવ રાખવાથી ચોક્કસપણે લાભ થશે.
૪. ચીકુમાં વિટામિન a હોય છે જેનાથી આંખોની પરેશાની દૂર કરી શકો છો.
૫. ચીકુમાં ટેનિકન હોય છે જેનાથી કબજિયાત, એનિમિયા જેવી ઘણી બીમારી દૂર થઇ શકે છે.
૬. આનો નિયમિત સેવન કરવાંથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

print

Comments

comments

VOTING POLL