જાણો, રોજ સવારે ખાલી પેટે પલાળેલી કિશમિશ ખાવાના 5 જાદૂઈ ફાયદાઓ

January 8, 2019 at 2:08 pm


કિશમિશના ફાયદા આપ જાણશો તો ચોંકી જશો…જી હા, આમ તો કિશમિશ તેના અસરકારક ગુણો માટે ઓળખાય છે. કિશમિશ સૂકી દ્રાક્ષમાંથી મળે છે, અથવા દ્રાક્ષને સુરજના તડકામાં સુકવીને, જ્યાં સુધી દ્રાક્ષનો રંગ સોનેરી, કેસરી કે કાળો ન થાય. આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ દરેકનું મનપસંદ હોય છે, ખાસ કરીને નાના છોકરાઓનું. મોટેભાગે તેનો ઉપયોગ ખાવાનું બનાવવામાં ( ખાસ કરીને ડેઝર્ટમાં ) કરવામાં આવે છે.

આમ જઈએ તો, કિશમિશ સ્વાદ અને તંદુરતીથી ભરપૂર હોય છે, રોજ કિશમિશ ખાવાથી ઘણા પ્રકારના સ્વસ્થ્ય થી લગતા ફાયદા થાય છે. એમાં ઉર્જા વધારે માત્રમાં જોવા મળે છે. આર્યુવેદ માં પણ કિશમિશને પલાળીને તેનું પાણી પીવાથી ઘણા ફાયદા બતાવાયા છે. કિશમિશમાં જોવા મળતી શુગર તેના પલળવાથી ધણી ઓછી થઇ જાય છે, એટલા માટે તેને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. રોજના તમે 6-7 કિશમિશ પણ ખાવો તો લાંબાગાળે તમને ઘણા પ્રકારનો ફાયદાકારક સાબિત થશે.

ઇન્ફેક્સન થી બચવા કિશમિશ ઉત્તમ ઉપાય

કિશમિશમાં ઘણાંબધા પોષક તત્વો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. જો ઠંડામાં આને રોજ ખાવામાં આવે તો બેક્ટેરિયા અને ઇન્ફેક્સનથી લડવામાં સહાય મળે છે.

લોહી બનાવવામાં ફાયદાકારક

કિશમિશમાં પૂરતા પ્રમાણમાં આયર્ન મળે છે. શરીરમાં લોહીના બનવા માટે વિટામિન-B કોમ્લેક્સની જરૂરિયાત રહે છે. કિશમિશમાં પુરી માત્રામાં વિટામિન-B કોમ્લેક્સ જોવા મળે છે. જેથી લોહી ઓછું થવાથી કિશમિશ ખાવાથી ફાયદાકારક હોય છે.

હાડકાને મજબૂત કરે

કિશમિશમાં ખુબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ અને માઈક્રો નુટ્રીએડ્સ હોય છે. તેના કારણે શરીરના હાડકા સ્વસ્થ અને મજબૂત થાય છે.

આંખોની રોશની જાળવવા કિશમિશ ઉપકારક

કિશમિશમાં ફાઈબર ખુબજ વધુ પ્રમાણમાં રહેલું હોય છે. જે પાચનક્રિયામાં મદદ કરે છે. તમે રાતે 10 12 કિશમિશ પાણીમાં પલાળી અને સવારે ભૂખ્યા પેટે તેને પાણી સાથે પી જવું તો આખોની રોશની માટે તે ખૂબજ ફાયદાકારક નીવડે છે.

print

Comments

comments

VOTING POLL