જામજોધપુરઃ સમસ્ત દરજી સમાજનું સ્નેહમિલન મુંબઇ ખાતે યોજાયું
November 29, 2018 at 11:19 am
તાજતેરમાં મુંબઇ ખાતે સમસ્ત દરજી સમાજનું સ્નેહમિલન તથા વિદ્યાર્થી ગુણ ગૌરવ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સંતો-મહંતો અને દરજી સમાજના મોટી સંખ્યામાં ભાઇઆે-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.