જામજોધપુર પંથકમાં શ્રાવણીયા જુગારના બે દરોડા

August 28, 2018 at 12:07 pm


જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જાહેરમાં ગંજીપાના રમતો ધનજી કણઝારીયા, લાલા જેઠા કુંભાર, રામ ગુજરાતી, રમેશ છગન ચનીયારાને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 10,170ની રોકડ સહિતની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં જામજોધપુરમાં પાંચીપાટી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતો નીતીન કેશુ સાપરીયા, જામેશ રમેશ ગોહેલ, રાકેશ કાંતી ખાંટ, કૃણાલ કાંતી કાંજીયાને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 10,530ની રોકડ કબજે કરી છે.

print

Comments

comments

VOTING POLL