જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે ઉજવાશે ગુરુપૂણિર્મા મહોત્સવ

July 12, 2018 at 11:40 am


જામજોધપુરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે તા.27ના રોજ સવારે 8થી 12 વાગ્યા સુધી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજીની નિશ્રામાં સ્વામિનારાયણ મંદિરના રાધારમણદાસજી તેમજ કોઠારી સ્વામી જગત પ્રસાદજી દ્વારા ગુરુપૂણિર્મા મહોત્સવ ઉજવાશે તેમજ જામજોધપુર તાલુકામાં આવેલ ધૂનડા ગામે સતપુરણધામ આશ્રમ ખાતે સદ્ગુરુ જેન્તીરામ બાપાના સાંનિધ્યમાં ગુરુપૂણિર્મા મહોત્સવ ઉજવાશે જેમાં વિવિધ ગામો, શહેરોમાંથી ભાવિકજનો પધારશે અને ભજન સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લેશે.

print

Comments

comments

VOTING POLL