જામનગરમાં પૂર્વ મંત્રીના પત્નીને મિલ્કત વેરો ભરવા કોર્પોરેશનની નોટીસ

March 20, 2017 at 2:31 pm


જામનગર મહાપાલિકા દ્વારા લગભગ રૂા. 140 કરોડનો હાઉસટેક્સ અને પાણીવેરો બાકી હોય, મિલ્કતો જપ્ત કરવાની કામગીરી શરૂ કરી છે, એવા અરસામાં જેમનો રૂા. ર લાખથી વધુ બાકીવેરો હોય તેનું લીસ્ટ પણ મહાપાલિકાએ બહાર પાડéું છે અને આ તમામને નોટીસ પાઠવીને તાત્કાલિક વેરો ભરી જવા કડક ચેતવણી આપી છે.

શહેરના મગનલાલ રણછોડ અને પ્રભાબેન મગનલાલની રૂા. 928902, ઉમેશ આેઇલ પ્રાેડકટ-વિઠ્ઠલભાઇ પટેલ 752520, ડી.કે.પટેલ, જે.ડી. પટેલ, એમ.ડી. પટેલ રૂા. પ78પર4, નીતા અશ્વી મેતા રૂા. 470729, મહંમદ ઇબ્રાહીમ 4ર93ર7, હિતેષ જગદીશચંદ્ર ભટ્ટ 407551, નિયો કન્સ્ટ્રક્શન લી. 366944, જયસુખલાલ હિંમતલાલ રાઠોડ 359442, ખતીજા મહંમદ હુશેન અબાદાન 343342, શેઠ જીવણદાસ પ્રતાપસિંહ ફેમીલી ટ્રસ્ટ આેફ મહાવીર 314910, નીતાબેન પ્રેમજીભાઇ મોદી 308927, શત્રુશલ્ય ટોકીના પાર્ટનર શાહબુદીનભાઇ 290967, અયુબ ઉંમરભાઇ ડેડાણી અને યાકુબ ઉંમર ડેડાણી ર82652, પરમાર કમળાબેન દિનેશચંદ્ર 268784, દામજી ડાયાલાલ અંબાલાલ 261699, રમણીકલાલ દામોદર 255505, ભાનુશાળી રણછોડ બેચર ર42411, મનીષ ગોરધર પરમાર 207271, પટેલ વસ્તા દેવશી 203435, નવીનભાઇ કનખરા અને વિનોદ છોટાલાલ કનખરા 201249 નો વેરો બાકી હોય આ તમામ બીપીએમસી એકટ 1949 ની જોગવાઇ મુજબ નોટીસ આપવામાં આવી છે અને જો નહી ભરાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ નોટીસમાં જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL