જામનગરમાં સિંધી સમાજ દ્વારા સંત શ્રી બાબા ફગુણરામ સાહેબની જન્મ જયંતિની ઉજવણી

February 5, 2018 at 1:58 pm


જામનગર શહેરમાં ગઇકાલે સિંધી સમાજ દ્વારા નાનકપુરી ખાતે સિંધી સમાજના પ.પૂ. સંત બાબા ફગુણરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરાઇ હતી અને જેના ભાગરૂપે ગુરૂનાનક મંદિરે અખંડ પાઠ, નામ સીમરન, સુખમણી સાહેબ પાઠ તેમજ નગર કીર્તન અને લંગર પ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે આ મહોત્સવમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં નગર કીર્તન યાત્રામાં જોડાયા હતા અને સેવાભિક્ત તેમજ લંગર પ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.

print

Comments

comments

VOTING POLL