જિલ્લા કક્ષા વિજેતા ખેલાડીઓના રોકડ પુરસ્કાર જમા થયેલ ન હોય તો રમત–ગમત અધિકારી કચેરીનો સંપર્ક કરવા અનુરોધ

February 2, 2018 at 11:50 am


સ્પો્ર્ટસ આેથોરીટી આેફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લાર રમત-ગમત અધિકારીની કચેરી, સુરેિન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભ તેમજ સ્પેહ. ખેલ મહાકુંભ-2017માં જિલ્લાકકક્ષાએ વિજેતા થયેલ તમામ ખેલાડીઆેને રોકડ પુરસ્કોરની રકમ જે તે ખેલાડીઆેના બેંક એકાઉન્ટલમાં સીધી મારફત જમા કરાવવામાં આવેલ છે. પરંતુ વિજેતા થયેલ કોઈ ખેલાડીઆેને આવી રોકડ પુરસ્કા રની રકમ તેઆેના બેંક એકાઉન્ટ માં જમા થયેલ ન હોય તેવા ખેલાડીઆેએ જરુરી આધારો જેવા કે, ખેલાડીનું ફોટો આઈડી, ખેલ મહાકુંભ યુ.આઈ.ડી.નંબર, છેલ્લેે એન્ટ્રીલ પાડેલ બેંક પાસબુકની ઝેરોક્ષ તેમજ મોબાઈલ નંબર સાથે મોડામાં મોડા તા.8/2/2018 સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રાનગરનો સંપર્ક કરવાનો રહેશે. તા.8/2/2018 બાદ રોકડ પુરસ્કોર બાબતે કોઈ રજુઆત ધ્યાળને લેવામાં આવશે નહી. જેની તમામ શાળાઆે, ખેલાડીઆે, વાલીઆે, શિક્ષકઆે, આચાર્યઆેએ નાેંધ લેવા જિલ્લા રમત-ગમત અધિકારી સુરેન્દ્રાેનગરની એક યાદીમાં જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL