જૂનાગઢમાં ફુંકાતા ઠંડા પવનના સુસવાટા વચ્ચે વાતાવરણ શીતલ લહેરમાં ફેરવાયું

December 7, 2017 at 11:53 am


આજે હવામાન વિભાગના નોંધાયેલા તાપમાન મુજબ જૂનાગઢમાં મહતમ 19.8 લઘુતમ શહેર 14.4, ભવનાથ 12.4, ગીરનાર પર્વ 10.4, તેમજ ભેજ 71 ટકા અને 64ની ઝડપે ફુંકાતા ઠંડા પવનથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. ઠંડીથી બચવા લોકો ઠેર ઠેર તાપણા તથા ગરમાગરમ કાવો પીતા નજરે પડી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL