જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા મતદાન માટે ઉમટી પડવાની લોકોને અપીલ

December 7, 2017 at 11:51 am


જૂનાગઢમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, કેશોદ, વિસાવદર પાંચેય બેઠકો માટે કુલ 604604 પુષો અને 555793 સ્ત્રી મતદારો સહિત કુલ 1160407 મતદારો નોંધાયા છે. આ તમામ મતદારોને જિલ્લા કલેકટર ચુંટણી અધિકારી ડો.રાહલ ગુપ્તાએ યોગ્ય ઉમેદવારને કોઈપણ શેહશરમ કે લોભ, લાલચ વગર પવિત્ર મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાતા તરીકે પોતાનું કર્તવ્ય બજાવવા ખાસ જણાવેલ છે.

print

Comments

comments

VOTING POLL