જૂનાગઢ પંથકમાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલીઃ 34 પત્તાપ્રેમી ઝડપાયા

August 28, 2018 at 12:07 pm


સોરઠ પંથકમાં શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડાઆે પાડી 34 શખસોને રૂા.80,900ની મત્તા સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બી ડીવીઝન પોલીસે જોષીપરા આદિત્યનગરમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતી મહીલાઆેમાં આરતીબેન રાજેશાઇ ચૌહાણ (35) આદીત્યનગર-1, શર્મીલાબેન પરબતભાઇ ચાવડા (40) નંદનવન સોસાયટી, કાજલબેન કાળાભાઇ ચાવડા (40) આદિત્યનગર-1, ધનીબેન કનુભાઇ ચૌહાણ (45) મજેવડી દરવાજા પાસે તથા પરબભભાઇ ચાવડા (48) નંદનવન સોસાયટી વાળાને રોકડ રૂા.11,400ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ કરી હતી.

તો કેશોદની અજાબ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ભાવિનભાઇ વડારીયા (42), ભરતભાઇ વડારીયા (34), કેયુર વડારીયા (ર5, જતીન મારડીયા (ર8), સમીર લાડાણી (ર8), રમેશ કણસાગરા (42), રસ્મીન કાલરીયા (36), દિપકભાઇ પનારા (30) જયદીપ માકડિયા (ર3)ને રોકડ રૂા.2પ,300તથા ચાજી¯ગ લાઇટ-1 સહીત રૂા.25,500ની મત્તા સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

તો વંથલીના ધણફુલીયા ગામે જાહેરમાં જુગાર રમતા પ્રફુલ સોલંકી (ર0), અશોક ટાટમીયા (ર4), હાજી શાસર્વદી (42), વંભ ચાવડા (32), રાજેશ ચાવડા (32), મહેશ ડાભી (35), જયદીપ પરમાર (ર4), રાહુલ રાઠોડ (રર), રોહીત રાઠોડ (ર1), નાગજીભાઇ ઝાપડા (30), પરેશ ડાભી (ર7), નઇમખાન (19), રફીક પલેજા (33), ભરત જમોડ, દિનેશ પરમાર, જગદીશ વખેચાને રોકડ રૂા.21,700 તથા મોબાઇલ ફોન નં.0 સહીત કુલ 31,210ની મત્તા સાથે જુગાર રમતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

તો ચોરવાડમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા અજય દિનેશ ચુડાસમા, જીતેન ચુડાસમા, રાજેશ ચુડાસમા, કાંતીભાઇ ચુડાસમા સહીતનાઆેને રૂા.12,790ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL