જેક્લીન તમામ પ્રકારની ભૂમિકા કરવા ઇચ્છુક છે

May 19, 2017 at 7:48 pm


શરૂઆતની કેરિયરમાં સેક્સી ઇમેજ ઉભી કર્યા બાદ જેક્લીન હવે જુદી જુદી ભૂમિકા અદા કરવા માટે ઇચ્છુક છે. તે કોઇ એક પ્રકારની ભૂમિકામાં રહેવા માંગતી નથી. તે સેક્સી ઇમેજમાંથી પણ બહાર નિકળવા પ્રયાસ કરી રહી છે. જો કે તે સેક્સી કોમેડી ફિલ્મ કરવા માટે પણ તૈયાર છે.પ્રાપ્ત માહિતી મુજબ જેક્લીન હાલમાં રિતિક રોશનની બેંગ બેંગની સિક્વલ ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રા સાથે કામ કરી રહી છે. તેની ટાઇગર સાથે ફ્લાઇંગ જાટ નામની ફિલ્મ બાેક્સ આેફિસ પર ફ્લાેપ રહ્યાા બાદ તેના પર ફરી એકવાર દબાણની સ્થિતી છે. જો કે આશાવાદી બનેલી છે. લોકપ્રિય અભિનેત્રી જેક્લીને કહ્યાુ છે કે તેને સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇે કોઇ વાંધો નથી. પરંતુ કેટલીક શરતાે સાથે તે આ પ્રકારની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇને તૈયારી અંગે પુછવામાં આવતા જેક્લીને એમ કહીને તમામને ચાેંકાવી દીધાછે કે તેને કોઇ વાંધો નથી. તેના આ નિવેદન બાદ આ લોકપ્રિય અભિનેત્રીને લઇને પણ કેટલાક નિમાૅતા નિદેૅશકો સેક્સી કોમેડી ફિલ્મ બનાવવા માટે આગળ આવી શકે છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોને લઇને કોઇ વાંધો ધરાવતી નથી.

પટકથા મુજબ ફિલ્મમાં સીન રહે તે જરૂરી છે.જેક્લીન થોડાક વર્ષ પહેલા સલમાન ખાન સાથે આવેલી તેની ફિલ્મ કિક મારફતે લોકપ્રિય થઇ હતી. તેની આ ફિલ્મ સફળ રહ્યાા બાદ તે રાતાેરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને કેટલાક મોટા બેનરની ફિલ્મ મળી હતી.

print

Comments

comments

VOTING POLL