જેતપુરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે લોકોમાં રંગત જમાવી

January 10, 2019 at 12:04 pm


જેતપુરના આંગણે ગુજરાત પ્રવાસન નિગમ આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે આજે સવારે જમાવટ કરી હતી. પતંગ મહોત્સવ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ ખુલ્લાે મુકયો હતો. આ પ્રસંગે વિદેશી મહેમાનોનું ઢોલ, નગરા અને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના 158 પતંગબાજોએ રંગબેરંગી અવનવા પતંગો ચગાવીને શહેરની પ્રજામાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. (તસવીરઃ નિલેશ મારૂ)

print

Comments

comments

VOTING POLL