જોડિયા લોકો વચ્ચે અનોખું બંધન હોય છે: રોડીસ ફેઈમ રાજીવ લક્ષ્મણ

August 4, 2017 at 7:24 pm


દેશભરમાં અનોખા ટવીન્સ વચ્ચેના અનોખા સંબંધને દશર્વિતો ઝી ટીવીનો હાલનો જ શ થયેલો નોના ફિકશન શો ઈન્ડિયાઝ બેસ્ટ જુડવાએ પ્રિમિયરથી જ આકર્ષણ સર્જયુ છે. જોડિયા લોકોની દુનિયામાં જોવા મળતી બન્ને વચ્ચેની સમાનતાઓ તથા કેટલીક આશ્ર્ચર્યજનક એવી ઘટનાઓ વિશે ઈન્ડિયન ટેલિવિઝન પર લાવનાર ઝી ટીવી તેમાં પુરોગામી બન્યું છે. આમ ટવીન્સ એકબીજાની પ્રતિકૃતિની જમે જ રહે છે કે બન્નેમાં કોઈ ફેરફાર પણ હોય છે એ તમને થશે. આ શો પ્રથમવાર આ અલગ ન કરી શકાય એવા ટવીન્સને અલગ કરે છે અને તેમને બે અલગ ઘરમાં રાખે છે. જેમાં શારીરિક અને માનસિક પડકારોનો પણ તેમણે સામનો કરવાનો હોય છે. જેથી તેઓ ખરેખર એક બીજા સાથે કેટલો ગાઢ નાતો ધરાવે છે આ 10 સપ્તાહનો નોન ફિકશન શોનો વિચાર અને પ્રોડકશન દેશના મોસ્ટ સેલિબ્રેટેડ ટવીન્સ રધુ રામ અને મોનોઝીગોટીક સોલ્યુશન્સ રાજીવ લક્ષ્મણ દ્વારા કરવામાં આવ્યું છે. રાજીવ રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા ત્યારે ‘આજકાલ’ના મહેમાન બન્યા હતાં.

વ્યાપક ઓનલાઈન ઓડિશન્સ અને વ્યાપક હન્ટમાં ઝી ટીવી અને મોનોઝીગોટીકે અમૃતસર, પાલી, દિલ્હી, નાગપુર, રાજીવ કહે છે કે, ટવીન્સમાં હજારો એવી અનેક બાબતો હશે કે જેનો તમને ખ્યાલ ન હોય પણ એક બધુ ટવીન્સ જ જાણતા હોય છે. ટેલીપથીની વાત હોય કે જેમાં માઈલો દુર હોવા છતાં બન્નેને એકસમાન વિચારો આવે, સ્ફુરણા થાય કે એવી અનેક બાબતો જોવા મળતી હોય છે. અમે 11 એવા ટવીન્સને ભારતમાંથી શોધ્યા છે તેઓ એકબીજાથી અનેક બાબતોમાં અલગ પણ છે. જેમ કે પર્સનાલીટી, એથનીક બેકગ્રાઉન્ડ, એકસ્પોઝર લેવલ, પ્રોફેશન્સ અને પેશન તેઓમાં અલગ જોવા મળે છે. આ શો હવે રસપ્રદ તબકકામાં પ્રવેશ્યો છે અને તેમાં મેન્ટલ અને ફિઝિકલ પડકારો છે. એલિમિનેશન્સ ઝડપથી શ થશે અને જે સૌથી વધુ સાચી રીતે એકબીજાથી કનેકટેડ હશે તે બચી શકશે.

ઝી ટીવીના ડેપ્યુટી બિઝનેસ હેડ દીપક રાજાધ્યક્ષે કહ્યું હતું, ઝી ટીવી હંમેશા ઈનોવેટીંગ અને હોમગ્રોન રીયાલીટી ફોર્મેટસમાં ફ્રન્ટ રનર છે. જે ભારતના કોમન મેનને સેલીબ્રેટ કરે છે. ભારતને તેની સિંગીંગ, ડાન્સીંગ અને એકટીંગ સ્કીલ્સ દશર્વિવાની તક આપ્યા પછી હવે અમે રઘુ-રાજીવ સાથે જોડાયા છીએ જેમાં દેશના આઈડેન્ટીકલ ટવીન્સમા જાદુઈ જોડાણ દર્શકોને બતાવવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL