ઝાકીર નાઈકના આઈઆરએફ સાથે જોડાયેલી સંપત્તિ જપ્ત: કુલ રૂ.18.37 કરોડની છે સંપત્તિ

March 20, 2017 at 6:20 pm


ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે આજે આજે કળા કાર્યવાહી કરતા ઝાકીર નાઈક સાથે જોડાયેલી સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન અને પીએમએલએ હેઠળ આવતી લગભગ 18.37 કરોડની સંપત્તિ ઇડી એ જપ્ત કરી છે.

ઇસ્લામિક સ્ટેટ પ્રત્યે સહાનુભુતિ ધરાવનાર અને સ્ફોટક નિવેદનો કરવા બદલ ઘેરાયેલા ઝાકીર નાઇકના એનજીઆે પાસે 100 કરોડથી વધુની સંપિત્ત હોવાનો ચાેંકાવનારો ખુલાસાે આ પેહલા પણ ઇડીએ કર્યો છે. ઇસ્લામિક ધર્મગુરુ ઝાકીર નાઇકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ) દ્વારા રિયલ એસ્ટેટ કારોબારમાં 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરેલું છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL