ઝી ટીવી પર પ્રસારિત કાલા ટીકાની સીમરન પરીંજાએ અનુભવ્યો મા બનવાનો અહેસાસ

January 11, 2017 at 10:52 am


માંનાે રોલ ભજવી રહી છે, જ્યાં આેફ-સ્ક્રિન પર પણ તેનાે માતૃપ્રેમ જાળવાઈ રહ્યાાે છે. આશી અને ટિસ્કા તેને બહું જ વ્હાલી છે. સેટ પર જ્યારે પણ આ બંન્નેને કોઈ તકલીફ થાય છે તાે સિમરન તે બંન્નેનાે પૂરો ખ્યાલ રાખે છે. હાલમાં જ ભજવાયેલ એક શૂટમાં કાલીએ તેની બંન્ને દિકરીઆેને કૂવામાંથી બાર કાઢવાની હતી જેના માટે બંન્ને દિકરીઆેને પાણીમાં શૂટિંગ કરવાનુ હતું, જેના કારણે ટિસ્કી સિસાેદિયા જે શોમાં નૈનાનાે રોલ ભજવી રહી છે તેને શરદી-તાવ આવી ગયો હતાે, જેમાં સિમરને તેનાે એક માંની રીતે ખ્યાલ રાખ્યો હતાે અને સમય પર દવા અને જમવાનુ આપતી હતી. તે દરેક શોટ પછી ટિસ્કાને રૂમાલથી સૂકવતી હતી.
આ બાબતે સિમરન પરીંજાએ જણાવ્યુ હતું કે, મારૂ ટિસ્કા અને આશી સાથે રિયલમાં ખાસ અટેચમેન્ટ થઈ ગયું છે જે કાલા ટીકામાં નૈના અને પવિત્રાનાે રોલ નિભાવી રહી છે. તે બંન્ને ખુબ જ ક્યુટ છે. કેટલાક દિવસ પહેલાં ટિસ્કાને શરદી થઈ ગઈ હતી, જેમાં બંન્ને છોકરીઆે કૂવામાં ફસાઈ જાય છે, જોકે પ્રાેડક્શન ટીમે આ સીન માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ કરી રીખી હતી પરંતુ દરેક શોટ પછી આ છોકરી દરેક વાર થથરતી બહાર આવતી હતી. હું દરેક વખતે ટાવલથી તેને લૂછી દેતી હતી અને જમવાની સાથે સાથે તેને દવા પણ આપી હતી.
કાલા ટીકામાં આગળ કાલી દેવરીના ખરાબ શેતાની ઈરાદાઆેથી નૈના અને પવિત્રાને બચાવવાનાે પ્રયાસ કરતી દર્શકોને નજરે આવશે.

print

Comments

comments

VOTING POLL