ઝી સિને એવોર્ડસમાં સલમાનખાને હિન્દી સિનેમામાં શ્રીદેવીના યોગદાનને સલામ કર્યુ

March 17, 2017 at 11:11 am


ઝી સિને એવોર્ડસ-2017માં બોલિવૂડના સુલતાન સલમાન ખાને શ્રીદેવીના વખાણ કયર્િ હતા અને પોતાના અનોખા અંદાજમાં શ્રીદેવીના યોગદાનને સલામ કર્યુ હતું એવોર્ડ 1 એપ્રિલે સાંજે 7-30 કલાકે ઝી સિનેમા પર પ્રસારિત થશે.
ભારીય સિમાની સૌથી મોટી અભિનેત્રી શુમાર શ્રીદેવીએ દરેક પ્રકારની ફિલ્મમાં કામ કરી એક અલગ સ્થાન મેળવ્યું છે. શ્રીદેવી ફિલ્મ ‘ઈગ્લીશ વિગ્લીશ’માં પડદા પર નજર આવી હતી અને હવે ટૂંક સમયમાં ફિલ્મ ‘મોમ’માં નજર આવશે.
આ અંગે સલમાને કહ્યું કે, આમિરખાન, શાહખખાન, અક્ષયકુમાર અને મે અલગ અલગ પ્રકારની ફિલ્મો કરી છે. જેમાં આમિરે 50 જેટલી ફિલ્મો બનાવી હશે કારણ કે, તે વર્ષમાં એક જ ફિલ્મ બનાવે છે. શાહખે 100 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અંદાજે અમે બધાએ મળીને 250-275 જેટલી ફિલ્મો કરી હશે પરંતુ અમારા લોકોની વચ્ચે એક એવી અભિનેત્રી છે કે, જેણીએ એકલીએ જ અલગ અલગ ભાષામાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણી એક બાળક, એક સિંગર, એક ડાન્સર, એક મા અને ચાર્લી ચેપલિન પણ બની હં બીજા કોઈની નહીં પણ શ્રીદેવીની વાત કરું છું.
સલમાનની સ્પીચ સાંભળી ભાવૂક થયેલી શ્રીદેવીએ કહ્યું કે, ખબર જ ન પડી કે કેવી રીતે સમય ચાલ્યો ગયો મને યાદ છે કે, હં મારી માતા સાથે સેટ પર આવતી હતી હં મારી માતા વિના કાંઈ પણ કાર્ય કરી શકતી નહોતી અને આજે હં પોતે એક મા છું હં મારા બાળકોની આભારી છું કે એમના કારણે મે ફરી એક્ટિંગ શ કરી અને આજે હં મારી આગામી ફિલ્મ ‘મોમ’નું મોશન પોસ્ટર લોન્ચ કરી રહી છું.

print

Comments

comments

VOTING POLL