ટૂંકસમયમાં માર્કેટ રૂા.14,000 કરોડના આઈપીઆેથી છલકાશે

July 16, 2018 at 10:58 am


લોધા ડેવલપર્સ અને એચડીએફસી મ્યુ ફંડ સહિત આેછામાં આેછી સાત કંપની આગામી સમયમાં પ્રાઈમરી માર્કેટમાંથી રૂા.14,000 કરોડનું ભંડોળ એકત્ર કરશે. સૌથી પહેલાં ચાલુ સપ્તાહે ટીસીએનએસ કલોધિંગનો રૂા.1,125 કરોડનો આઈપીઆે આવશે. અન્ય છ કંપની લોધા ડેવલપર્સ, એચડીએફસી મ્યુ ફંડ, ફલેમિંગો ટ્રાવેલ રિટેલ, પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને જિનિયસ કન્સલ્ટન્ટ્સ આગામી કેટલાક સપ્તાહમાં પિબ્લક ઈશ્યુ લાવશે.
કુલ સાત કંપની પ્રાઈમરી માર્કેટમાંથી રૂા.14,000 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બિઝનેસ વિસ્તરણ, લોનની ચૂકવણી અને કાર્યકારી મૂડીની જરૂરિયાતને કારણે આ કંપનીનો આઈપીઆે માટે સક્રિય છે.
વધુમાં ઘણી કંપનીઆેએ પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ફમ્ર્સ સહિતના વર્તમાન શેરધારકોને આંશિક એક્ઝિટ આપવા આઈપીઆેનો રૂટ પસંદ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL