ટેનિસ સ્ટાર સાનિયા મિઝર્નિે સર્વિસ ટેકસ વિભાગની નોટિસ

February 9, 2017 at 11:35 am


તેલંગણાના સર્વિસ ટેકસ વિભાગે ટેનિસ સ્ટાર સાનિયા મિઝર્નિે સર્વિસ ટેકસ ન ભરવા પર નોટીસ આપી છે અને 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તેલંગણા સરકારે પોતાની એક યોજનામાં ટેનિસ સ્ટાર સાનિયાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી અને તે માટે સરકારે તેણીને ા.1 કરોડની કિંમત ચૂકવી હતી જેના પર તેણીએ સર્વિસ ટેકસ ન ભરતા તેલંગણાના સર્વિસ ટેકસ વિભાગે નોટીસ આપી છે. જેમાં ત.16 ફેબ્રુઆરી સુધીમાં કર શા માટે નથી ભર્યો તે માટેનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે ઉપરાંત તેણીને વિભાગની મંજૂરી વગર દેશ ન છોડવાનો આદેશ આપ્યો છે.

print

Comments

comments

VOTING POLL