તંત્રી-સ્થાનેથી

 • default
  સરકાર પોતાની જીદ છોડે

  પેટ્રાેલ, ડિઝલ પરની એક્સાઈઝ ડéૂટીમાં હાલતુરંત કોઈ કાપ નહી મૂકાય તેવું સરકારે ઘસીને કહી દેતા પ્રજાને પેટ્રાેલ-ડિઝલના ભાવમાં હમણા કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. સરકાર એવું માને છે કે, આ બંને Iધણના દર હજી એવા સ્તરે પહાેંચ્યા નથી કે કોઈ પગલું ભરવાની જરૂર પડે.સરકાર હસ્તકની આેઈલ માર્કેટિંગ કંપનીઆેએ લગભગ એક અઠવાડિયાથી પેટ્રાેલ અને … Read More

 • default
  બેન્કોની પૂંછડી છડી દબાઈ

  મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવાને લઇ ગ્રાહકોથી ચાર્જ વસૂલ કરનાર બેંક હવે પોતે ટેન્શનમાં છે. જોકે બેંકની નવી ટેન્શન ગ્રાહકો માટે માથાના દુઃખાવારુપ સાબિત થઇ શકે છે. વાસ્તવમાં ટેક્સ ડિપાર્ટમેન્ટએ તાજેતરમાં ઘણી મોટી બેંકોમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ન મેન્ટેન કરવા પર ગ્રાહકોને મફતમાં મળતી સેવાઆે પર ટેક્સ ચૂકવવા માટે કüુ છે. આ નિર્ણયથી ગ્રાહકોના ખિસ્સા … Read More

 • default
  દોકલામ મુદ્દાે કોરાણે મુકાયા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની ત્રણ દિવસની મુલાકાત પૂરી થઇ છે. આ અનૌપચારિક મુલાકાતમાં કોઇ જાહેરાત તો કરાઇ નથી, પરંતુ બંને દેશ વચ્ચે ‘ભાઇચારો’ રાખવાનું ફરી એકવાર આંાન થયું છે. ભારત અને ચીન વચ્ચે 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને તત્કાળ હોટલાઇનથી જોડવામાં આવશે. જોકે આ પ્રqક્રયા ક્યારે શરુ કરાશે અને ક્યારે પૂરી કરાશે તે … Read More

 • default
  નેતાઆેની કડવી વાણી

  પ્રજાના પ્રતિનિધિઆેની ભાષા સૌમ્ય હોવી જોઈએ. તેમના મોઢે કાદવ ઉછાળ પ્રવૃિત્તતો ન જ થવી જોઈએ પરંતુ આપણે ત્યાં પરિસ્થિતિ જુદી છે અને નેતાઆે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. દેશના 58 સાંસદો અને ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે તેમના વિરુદ્ધ નફરત ફેલાવતા ભાષણ આપવા અંગેના કેસો નાેંધાયેલા છે. આ મામલે ભાજપના નેતાઆેની સંખ્યા સૌથી વધુ … Read More

 • default
  પૂર્વના રાજ્યો માટે લાભદાયી નિર્ણય

  કેન્દ્ર સરકારે સમગ્ર મેઘાલયમાંથી આમ્ર્ડ ફોસ}સ ( સ્પેશિયલ પાવર્સ) એક્ટ ઉઠાવી લીધો છે. અરુણાચલ પ્રદેશના પણ 16 જિલ્લામાંથી આઠ જિલ્લામાં આ એક્ટ ઉઠાવી લેવાયો છે. આસામમાં તો અગાઉ જ આ એક્ટનો અમલ કરવો કે નહી તે રાજ્ય સરકાર પર છોડી દેવાયો છે. આફસ્પા કાયદા હેઠળ સશસ્ત્ર દળને વ્યાપક સત્તા આપવામાં આવી હતી, તે મુજબ એ … Read More

 • default
  ચીન અવળચંડાઈ છોડશેં

  ચીન પોતાની આડોડાઈ છોડવા જરાય તૈયાર જ નથી. તે યેનકેન પ્રકારેણ આખા વિસ્તારમાં પોતાનું આધિપત્ય જમાવવાની કોશિશ કરતું જ રહે છે. આવા વાતાવરણ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શીજીનપિંગ વચ્ચે મુલાકાત થવાની છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મોદી અને શી લગભગ 10 વાર મળ્યા છે, પણ તેની ફળશ્રુતિ શુંં એ કહેવું એટલું જ મુશ્કેલ છે. … Read More

 • default
  પેટ્રાેલ-ડીઝલનો ભાવ અને કેન્દ્રની ખો

  કેન્દ્રીય નાણાં મંત્રાલય સામાન્ય માણસને રાહત આપવા માટે પેટ્રાેલ કેન્દ્રીય નાણાં મંત્રાલય સામાન્ય માણસને રાહત આપવા માટે પેટ્રાેલ અને ડીઝલના ભાવમાં થયેલા ભડકાને ઠારવાના મૂડમાં નથી. એક્સાઇઝ ડéુટી ઘટાડવાને બદલે તેણે આવું પગલું ભરવાની ખો રાજ્યોને આપી છે. તેણે ઇચ્છા વ્યક્ત કરી છે કે રાજ્યો સેલ્સ ટેક્સ અથવા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) પર કાપ મૂકે. … Read More

 • default
  મહાભિયોગનું બાળમરણ

  સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા સામેની મહાભિયોગ દરખાસ્ત અંતે રદ થઈ છે.આમ તો જ્યારે તે રજૂ કરવામાં આવી ત્યારે જ તેનું ભાવિ ધૂંધળું દેખાતું હતું.બંધારણીય સત્તા પર બેઠેલી વ્યિક્ત નિર્ભય થઈને પોતાની ફરજ બજવણી કરી શકે તે માટે એવી જોગવાઈ કરાયેલી છે કે સહેલાઈથી તેમને પદ ઉપરથી હટાવી શકાય નહી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, … Read More

 • default
  બે મોઢાળા નેતાઆે

  પ્રજા સમક્ષ સ્ત્રી સન્માનની વાતો કરી રહેલા આપણા નેતાઆે કેવો બે બાજુનો ચહેરો ધરાવે છે તે હમણા ધ્યાનમાં આવ્યું છે. દેશમાં હાલ કથુઆ અને ઉન્નાવ ગેંગરેપ સહિતના મહિલા વિરોધી ગુન્હા બાબતે વ્યાપક રીતે ઉહાપોહ થઇ રહ્યાે છે. લગભગ બધા રાજકીય પક્ષોએ આ કેસો સંદર્ભમાં મગરના આંસુ સાયા¯ છે. આ સમયે જ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્ર્સ … Read More

 • default
  આપણાં બાળકોની સુરક્ષા માટે આપણે જ સજ્જ બનવું પડશે

  દિલ્હીમાં બનેલા નિર્ભયાના ઘાતકી કિસ્સા પછી કઠુઆ અને ઉન્નાવમાં બનેલી ઘટનાઆેએ ઘણા સવાલો ઊભા કરી દીધા છે. આરોપીઆે પકડાય છે, અદાલતમાં કેસ ચાલે છે, તેમને સખતમાં સખત સજા મળવી જોઈએ, તેવું સૌ ઈચ્છતા હોય છે, પણ તેમાંય એ નરાધમો છૂટી જાય છે, ત્યારે એવું જરુર લાગે કે આ સમસ્યા દૂર કરવા માટે માત્ર કાયદો નહી, … Read More

Most Viewed News
VOTING POLL