તંત્રી-સ્થાનેથી

 • default
  વિમાની ભાડા પર નિયંત્રણ મુકો

  શાળા-કોલેજોમાં ચાલી રહેલા વેકેશનનો લાભ સૌથી વધુ એરલાઈન્સ મેળવી રહી છે. ટ્રેનોમાં જગ્યા ન મળતા લોકો વિમાની સેવા તરફ જાય છે અને તેમની આ ગરજનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. સરકાર પાસે ભાડા નિયંત્રણની દરખાસ્ત ઘણા સમયથી પેન્ડિંગ છે અને લોકો લુંટાઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં જે ટિકિટ બે હજાર રુપિયામાં મળી જતી હોય તેના ભાવ … Read More

 • default
  ગંગા શુધ્ધિકરણઃ ગાડી પાટે ચડશેં

  ગંગા નદીને શુધ્ધ કરવા માટે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો હજુ સુધી દેખીતી રીતે સફળ થયા નથી પરંતુ હવે વધુ એક વખત આ માટે વાયદો કરવામાં આવ્યો છે. કરોડો ભારતીયો માટે આસ્થાનું પ્રતીક અને સદીઆેથી ભારતીય સંસ્કૃતિ જેના કાંઠે પાંગરી છે એવી ગંગા નદીનાં શુદ્ધિકરણ માટે લગભગ ત્રણ દાયકાથી જાત જાતના પ્રાેજેક્ટસ ચાલે છે. પરંતુ, … Read More

 • default
  પાકિસ્તાન વધુ એક વખત બેનકાબ

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મુંબઈના આતંકી હંમલાને લઈને ખુબ મોટી કબુલાત કરી છે અને વિવાદ શરૂ થતા પોતાની વાત ફેરવી તોડવાનો નિરર્થક પ્રયાસ પણ કર્યો છે. નવાઝે કહ્યું છે કે અપ્રત્યક્ષરુપથી પાકિસ્તાન સરકારની મદદથી આતંકવાદીઆે સરહદ પાર કરી ભારત પહાેંચી રહ્યા હતા. નવાઝ શરીફને પુછવામાં આવ્યું કે શું પાકિસ્તાન સરકારે જ આતંકવાદીઆેને સરહદ પાર … Read More

 • default
  કણાર્ટકના પરિણામો શેરબજાર માટે નિણાર્યક

  શેરબજાર માટે ઇરાનના અણુસોદા માટેની વાટાઘાટો તથા કણાર્ટકની ચૂંટણીનાં પરિણામો નિણાર્યક સાબિત થાય એમ છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બે મહÒવની ઘટના માર્કેટને દિશા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનું ઇરાન અંગેનું વલણ વૈશ્વિક અર્થતંત્રો માટે અસરકતાર્ બનવાનું છે, તો સ્થાનિક ધોરણે કણાર્ટકની ચૂંટણીનું પણ એટલું જ મહÒવ છે. કણાર્ટક વિધાનસભાની ચૂંટણીનાં પર Read More

 • default
  રૂપિયો બન્યાે બિચારો

  છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે સતત ધોવાઈ રહેલો રુપિયો 70ની સપાટીએ મતલબ કે, 1 ડોલર બરાબર 70 રુપિયાના લેવલે આવી જાય તેવી સ્થિતી ઉભી થઈ છે. અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયો સતત ગગડી રહ્યાે છે. હાલ તે છેલ્લા 15 માસનાં તળિયાની સપાટીએ સ્પશ} ચૂક્યો છે. ક્રૂડના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. તેના કારણે ભારતે ક્રૂડની … Read More

 • default
  પથ્થરબાજીની શરમજનક ઘટના

  શ્રીનગરમાં સુરક્ષા દળો અને પથ્થરબાજો વચ્ચેના ઘર્ષણમાં તાજેતરમાં તમિલનાડુના એક ટુરિસ્ટ યુવાનનું મોત થયું છે. શ્રીનગરમાં નરબાલ વિસ્તારમાં પથ્થરબાજો સામે સુરક્ષા દળો કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન બાવીસ વર્ષનો ચેન્નઈનો ટુરિસ્ટ આર. થિરુમણી પથ્થરમારામાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. તેને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જોકે ડોક્ટરો તેને બચાવી શક્યા ન હતા. … Read More

 • default
  સરકારી બંગલા ખાલી કરો

  સુપ્રીમ કોર્ટે યુપીના પૂર્વ મુખ્યમંત્રીઆેને સરકારી બંગલો ખાલી કરી દેવાનો આદેશ કરી મકાનોનો ગેરકાયદેસર કબજો રાખનારાઆેને ફટકાર્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે કાયદામાં કરેલા સુધારાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે અને કહ્યું છે કે તે સમાનતાના વિચારનો ભંગ કરે છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઇપણ વ્યિક્ત મુખ્યમંત્રીનો હોદ્દાે છોડી દીધા બાદ એક … Read More

 • default
  આેપરેશન આેલ આઉટઃ ત્રાસવાદી જૂથનો સફાયો

  છેલ્લા કેટલાક સમયથી લશ્કરને છૂટ્ટાે દોર અપાયો છે અને તેમણે કાશ્મીરમાંથી ત્રાસવાદીઆેને ખતમ કરવા માટે આેપરેશન આેલ આઉટ ચાલુ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ- તૈયબા જૈશ એ મોહમ્મદ , હિજબુલ મુજાહિદ્દીન અને અલ બદરના ત્રાસવાદીઆે આતંક મચાવવા ઘુસી આવતા હોય છે. ભારતીય લશ્કરના જવાનો પર પણ વારંવાર હુમલા થતા રહે છે. પણ છેલ્લાં પાંચ મહિનામાં (મે … Read More

 • default
  બેિન્કંગ સીસ્ટમમાં સડો

  રિઝર્વ બેન્ક આેફ ઇન્ડિયા છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો સાથે થયેલી ઠગાઇનો આંકડાકીય અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો સાથે ઠગાઇના 23000 કેસો બન્યા છે અને તેમાં આશરે એક લાખ કરોડ જેટલી રકમ સ્વાહા થઇ ગઇ છે. પાંચ વર્ષમાં 23000નો મતલબ એ થયો કે દર વર્ષે લગભગ સાડા ચાર હજાર જેટલા … Read More

 • default
  વિમાનમાં મોબાઈલ સુવિધા કે જોખમ ?

  ટેલિકોમ કમિશને વિમાની મુસાફરી દરમિયાન ઈન્ટરનેટ અને ફોન કોલ્સની સુવિધા આપવાની એક દરખાસ્તને માન્યતા આપી છે. વિમાન જ્યારે 3,000 મીટરની Kચાઈએ પર આંબે ત્યાર પછી મુસાફરો ઈન્ટરનેટ સર્ફિંગ કરી શકશે અને તેમનાં સ્માર્ટ ફોન્સથી કોલ્સ પણ કરી શકશે. આ સુવિધા આવતાં ત્રણ-ચાર મહિનામાં અમલી બનાવવામાં આવશે. આ અગાઉ આ દરખાસ્ત ટ્રાઈએ પણ મંજૂર કરી છે. … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL