તંત્રી-સ્થાનેથી

 • default
  અલ નીનોનો હાઉ

  ભારતમાં સામાન્ય રીતે જુનથી સપ્ટેમ્બર માસ દરમિયાન ઘણોખરો વરસાદ પડી જતો હોય છે. આથી જો જુન-જુલાઇ આસપાસ જ જો આ અલ નીનો સર્જાય તો ભારતમાં વરસાદનાં પ્રમાણ પર તેની માઠી અસર પડશે. તેને બદલે જો ઓગસ્ટ પછી અલ નીનો સર્જાય તો ત્યારે ભારતના મોટાભાગના વિસ્તારો અડધા ઉપરનો વરસાદ મેળવી ચૂક્યા હશે અને તેથી કમસે કમ … Continue reading Read More

 • default
  યુપીનું મતદાન શું સંકેતો આપે છે?

  ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મતદાનની ટકાવારીની પેટર્ન ભલભલા રાજકીય પંડિતોને વિચારતા કરી મુકે તેવી છે અને તબકકા પ્રમાણે ઘટતી જતી ટકાવારીને કારણે રાજકીય પક્ષોની ગણતરી ઉંધી પડે તેવી સંભાવના પણ જોવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં અત્યાર સુધીમાં છ તબક્કામાં મતદાનની ટકાવારી સતત ઘટી છે જેના કારણે ચૂંટણી પંડિતો પણ મૂંઝવણમાં મૂકાયા છે કે ખરેખર આ … Read More

 • ICICI
  ખાનગી બેન્કોએ આપ્યો ડામ

  વર્ષે કરોડો કરોડો રૂપિયાનો નફો કરતી ખાનગી બેન્કોએ નોટબંધી અને મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધારાનો ડામ આપ્યો છે. એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી ખાનગી અને મોટી બેન્કોએ મહિનામાં ચાર વખતથી વધુ ડિપોઝીટ કે વિડ્રો કરનારા પાસેથી 150 પિયા ચાર્જ તરીકે વસુલવાનું શ કર્યુ છે. હવે એટીએમમાં પણ આવો જ નિયમ લાગુ કરવાની પેરવી ચાલી … Read More

 • default
  જીડીપીના આંકડાઓની સત્યતા

  દેશના અર્થતંત્રના બેરોમિટરને જીડીપીના આંકડાઓ દ્વારા માપી શકાય છે અને સમયાંતરે જાહેર થતાં આવા આંકડાઓથી અર્થતંત્ર ફુલગુલાબી છે કે મુશ્કેલી ઉભી કરનારું છે તે જાહેર થતું હોય છે. આ વખતે જાહેર થયેલા આંકડાઓ થોડા ભ્રમિત છે તેવી શંકા ઘણા નિષ્ણાંતોને થઈ છે. વિવિધ સરકારી એજન્સી દ્વારા આર્થિક બાબત, આયાત-નિકાસ તેમજ અન્ય જે આંકડા પ્રસિદ્ધ કરવામાં … Read More

 • default
  બોગસ કંપનીઓ ઉપર તવાઈ

  નોટબંધી પછી કાગળ ઉપર રહેલી લાખો કંપનીઓ મની લોન્ડરીંગમાં સક્રિય હોવાની માહિતીના આધારે કેન્દ્ર સરકાર આવી કંપનીનું રજીસ્ટ્રેશન રદ કરવાની વિચારી રહી છે. આ માટે રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓ સક્રિય થયા છે. કોઈપણ અર્થતંત્રને કાળું નાણું હેરાન કરતું હોય છે અને ભારતમાં આ સમસ્યા વધુ પડતી વકરેલી છે. આઝાદીથી લઈને અત્યાર સુધીમાં વિવિધ સરકારોએ કાળા નાણાંને … Read More

 • lunch
  ટ્રેનના ભોજનની ગુણવત્તા સુધરશે?

  રેલવે મંત્રી સુરેશ પ્રભુએ નવી કેટરિંગ પોલિસી જાહેર કરી છે જે અંતર્ગત પ્રવાસીઓને મળતા ભોજન અને અન્ય ખાનપાનના નવા દરની પણ જાહેરાત કરવામાં આવી છે. નવા દર પ્રમાણે હવેથી ટ્રેનોમાં કોફી ફક્ત સાત રૂપિયામાં અને વેજ ભોજન રૂપિયા 50 તેમજ નોનવેજ ભોજન રૂપિયા પંચાવનમાં ઉપલબ્ધ કરાશે. પીવાના પાણીની બોટલ રૂપિયા 15માં મળશે. નવી પોલિસી પ્રમાણે … Read More

 • default
  પ્રદૂષણ સામે સખ્તાઇ જરીરૂ

  દેશમાં ફેલાતા પ્રદૂષણ માટે મહદઅંશે જેને જવાબદાર ગણવામાં આવે છે તેવા ઉદ્યોગો સામે સુપ્રીમ કોર્ટે ફરીથી કોરડો વિંઝયો છે પરંતુ સવાલ એ થાય છે કે, આ હુકમના અમલવારીની જેની જવાબદારી છે તે સરકારી તંત્ર ધાર્યુ પરિણામ લાવશે કે કેમ? સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જે ઔદ્યોગિત એકમો કોઇ જાતના પ્રાથમિક એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વગર ચાલતા … Read More

 • hafiz
  હાફિઝ સઇદ બન્યો માથાનો દુ:ખાવો

  ભારતમાં સેના અને સામાન્ય માણસોને ભોગ બનાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાના સ્થાપક અને નિયમિતપણે ભારત વિરોધી ઝેર ઓકતા રહેતા હાફિઝ સઈદના ગળે ધીમેધીમે ગાળિયો ફસાઈ રહ્યો છે. ભારતની આજીજીઓ છતાં પાકિસ્તાન અત્યાર સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરતું નહોતું પણ હવે, આશ્ચર્ય થાય તે રીતે હાફિઝ સામે રોજેરોજ કોઈને કોઈ પગલાં લેવાઈ રહ્યાં છે. ભારતની વારંવારની … Read More

 • default
  સીબીઆઇના બે ચહેરા

  એક તરફ સીબીઆઇએ ઓલ ઇન્ડિયા સર્વિસિઝના બે અધિકારીઓની ભ્રષ્ટાચાર બદલ ધરપકડ કરી છે તો બીજી તરફ વાડ જ ચીભડા ગળતી હોય તેમ સીબીઆઈના પૂર્વ વડાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. છત્તીસગઢ સરકારમાં મુખ્ય સચિવ બી એલ અગ્રવાલની તેમની સામે પેન્ડિંગ ભ્રષ્ટાચારના કેસોમાંથી બહાર આવવા લોકોને કથિતરીતે લાંચ આપવા મામલે ધરપકડ કરાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં … Read More

 • default
  લોકશાહીનું ચીરહરણ

  તામિલનાડું વિધાનસભામાં મુખ્યમંત્રી પલાની સામીએ વિશ્વાસનો મત મેળવી લીધો છે પરંતુ વિધાનસભામાં જે દ્રશ્યો જોવા મળ્યા તેનાથી પ્રજાનો લોકશાહી ઉપરનો વિશ્વાસ જરૂર ડગમગી ગયો હશે. લોકશાહીના મંદિરમાં જનતાના કલ્યાણ માટેના પ્રશ્નો પર ચર્ચા થવી જોઇએ. પરંતુ રાજકારણની મજબૂરીમાં ફસાયેલા નેતાઆે અવાર-નવાર કાબૂ ગુમાવી દે છે અને ઘર્ષણ તો ઠીક હિંસા પર પણ ઉતરી આવે છે. … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL