તંત્રી-સ્થાનેથી

 • default
  સુષ્મા સ્વરાજનો ચાેંકાવનારો નિર્ણય

  એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં જેમની ગણના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે કરવામાં આવી હતી તે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે છે કે પોતે સ્વાસ્થ્યના કારણસર 2019ની લોકસભા ચૂંટણી નહી લડે તેવી જાહેરાત કરીને ઘણાને ચાેંકાવી દીધા છે એટલું જ નહિ પણ રાજકીય પંડિતો પણ જુદા જુદા ક્યાસ લગાવવામાં વ્યસ્ત થઇ ગયા છે. ભલે સુષ્મા સ્વરાજે … Read More

 • default
  વિધાનસભાની ચૂંટણીઃ કાેંગ્રેસમાં ખેંચતાણ

  છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના બેય તબક્કા પુરા થઈ ગયા છે અને હવે ફોક્સ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર થયું છે. આ બંને રાજ્યમાં આ વખતે ભાજપ માટે મુશ્કેલી છે તેવા મીડિયાના અહેવાલો વચ્ચે કાેંગ્રેસ પણ આક્રમકઃ બની છે પણ તેના નેતાઆેમાં ચાલી રહેલી ખેંચતાણ પક્ષની આબરુ ધૂળધાણી કરી રહી છે. મધ્યપ્રદેશમાં જૂની પેઢીના નેતામાંથી દિિગ્વજયસિંહની હવે અવગણના … Read More

 • default
  પંજાબમાં આતંકવાદનો ફરી પગપેસારો

  અમૃતસરમાં થયેલા બોમ્બ વિસ્ફોટને કારણે સરકાર હચમચી ઉઠી છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, આ વિસ્ફોટ એક ધામિર્ક સંસ્થામાં થયો છે. સંત નિરંકારી મિશન એ એક આધ્યાિત્મક સંસ્થા છે અને તેમાં થયેલા વિસ્ફોટમાં 3 લોકોના જીવ ગયા છે. એક સમય એવો હતો કે, પંજાબમાં ત્રાસવાદ ભડકે બળતો હતો અને લગભગ રોજ ત્રાસવાદીઆેના હાથે … Read More

 • default
  સીબીઆઈને પ્રવેશબંધીઃ માઠા સંકેતો

  એક અણધાર્યા પગલામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને પિશ્ચમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતપોતાના રાજ્યમાં સીબીઆઈની તપાસ અને દરોડા ઉપર નિયંત્રણ મૂકી દીધા છે. ચંદ્રાબાબુ અને મમતાએ જે કર્યું છે એ કાયદા પ્રમાણે છે તેથી આ મામલે તેમની સામે આંગળી ચીધી શકાય તેમ નથી. સીબીઆઈની સ્થાપના દિલ્હી પોલીસ એસ્ટાિબ્લશમેન્ટ એક્ટ, 1946 હેઠળ થયેલી છે. આ … Read More

 • default
  મરાઠા અનામતનો દાવ

  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મરાઠા સમાજને પહેલી ડિસેમ્બરે ઉજવણી કરવા તૈયાર રહેવાની હાકલ કરી છે અને એ સાથે જ ગુજરાતમાં પણ અનામતનો મુદ્દાે ફરી ઉભો થયો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર 50 ટકાથી વધારે આરક્ષણ આપી ન શકાય ત્યારે મરાઠા સમાજને કઈ રીતે આરક્ષિત સમાજમાં આવરી લેવો તે ફડણવીસ અને રાજ્ય સરકાર માટે પડકારરુપ સાબિત … Read More

 • default
  સરકાર ફરી સોનાની વ્હારે

  દેશમાં સોનાનો ભાવ વધી રહ્યાે છે અને સોનાની આયાત પણ વધી રહી છે. આવા સંજોગોમાં સરકાર ફરીથી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને લોકપ્રિય બનાવવાની યોજના બનાવી રહી છે. ભારતીય પરિવારો પાસે જે 22 હજાર ટન ગોલ્ડ પડéું છે તેને આ સ્કીમ દ્વારા અનલોક કરીને ગોલ્ડની આયાતને ઘટાડી શકાય છે તેવું સરકાર માની રહી છે. રિઝર્વ બેન્ક તરફથી … Read More

 • default
  આર્થિક વિકાસની ગતિનો વિવાદ

  તાજેતરમાં નોટબંધીની વરસી હતી અને વિપક્ષે દેશભરમાં સરકારના આ પગલાંથી આર્થિક વિકાસને મોટો ધક્કાે પહાેંચ્યો છે તેવા આરોપો ફરી એક વખત મુક્યા હતા. એ વાત સાચી છે કે, નોટબંધીની થોડી-ઝાઝી અસર તો બધાને પહાેંચી હતી પણ સરકાર દ્રઢપણે કહી રહી છે કે, કાળું નાણું બહાર લાવવા માટે આ પગલું જરુરી હતું.નોટબંધીના મામલે રાજકીય પક્ષઆે તો … Read More

 • default
  રામમંદિર મામલે સંઘનું આક્રમક વલણ

  રામમંદિરના નિમાર્ણને લઈને આર.એસ.એસ.નું વલણ હવે આક્રમક દેખાઈ રહ્યું છે. વિશ્વ હિન્દૂ પરિષદ અને શિવસેનાએ તો આ મુદ્દે સરકારને અલ્ટીમેટમ આપી જ દીધું છે અને કહેવાય છે કે, સંઘે પણ સરકારને આ મુદ્દે સમય મર્યાદા બાંધી આપી છે. ભલે હાલમાં આ મામલો કોર્ટને આધિન હોય પણ સરકાર ઉપર ચારે તરફથી દબાણ વધી રહ્યું હોય સરકાર … Read More

 • default
  ઘુસણખોરીના નાપાક ઈરાદા

  શિયાળાની ઋતુનો લાભ લઇ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી વધવાની શક્યતા આપણું ગુપ્તચર તંત્ર વ્યક્ત કરી રહ્યું છે. જો કે, આ વાત નવી નથી, સરહદની પેલે પાર ટાંપીને બેઠેલાં આતંકવાદીઆે ભારતમાં નાપાક ઈરાદાઆેથી જ આવે છે અને પોતાના માનસૂબાને અંજામ આપે છે. અત્યારે એવા અહેવાલ આવ્યા છે કે, 160 આતંકવાદી પાકમાંથી ઘૂસણખોરી કરવાની તૈયારીમાં બેઠા છે. જમ્મુઃ … Read More

 • default
  આ પ્રદૂષણનો અંત ક્યારેં ?

  દેશની રાજધાની દિલ્હી જ નહિ પણ દેશના અનેક શહેરોમાં પ્રદૂષણે ભરડો લીધો છે. હવામાં ફેલાયેલા પ્રદૂષણે વાતાવરણને ઝેરી બનાવી દીધું છે અને લાખો લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે. દિલ્હીની સ્થિતિ તો એટલી બધી વણસી ગઈ છે કે, લોકોને શ્વાસ લેવાનું પણ જોખમી બનતું જાય છે. ટૂંકમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી બીમાર છે અને તેને … Read More

Most Viewed News
VOTING POLL