તંત્રી-સ્થાનેથી

 • default
  સરકાર સામે અવિશ્વાસ

  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરી રહી છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ જોતા આ દરખાસ્ત ટકી શકે તેમ નથી આમ છતાં સરકાર સામે પ્રથમ વખત વિપક્ષી એકતાના દર્શન જરૂર થયા છે. આંધ્ર અને તેલંગણા એમ બે રાજ્યો બન્યા પછી, આંધ્રને વિશેષ દરંાે આપવાની માગણીના ટેકામાં તેલુગુ દેશમ પાર્ટીમાં નારાજગીનો સળવળાટ … Read More

 • default
  ભાજપ માટે વિચારવાનો સમય

  ઉત્તરપ્રદેશના ગોરખપૂર અને ફૂલપુર લોકસભાની પેટાચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે અને આ હાર બીજેપી માટે ચિંતાજનક છે. કારણ કે આમાંથી એક સીટ સીએમ યોગી અને બીજી ડેપ્યુટી સીએમની છે. આ પેટાચૂંટણીના પરિણામોની રાજનૈતિક વ્યાખ્યાઓ પણ થઈ શકે છે. કેટલાક લોકો મુદ્દાઓને જવાબદાર ગણાવશે જ્યારે કેટલા બ્રાહ્મણ-ઢાકુરવાળા જાતીય સમીકરણનો પણ હવાલો આપી શકે છે. 1993ના વર્ષમાં … Read More

 • default
  આ આગ કયારે બુઝાશે?

  કોઈ વસ્તુના જથ્થામાં કે કોઈ મકાન, દુકાન કે હોટલમાં આગ લાગવાની ઘટના સામાન્ય ગણાતી હોય છે પરંતુ હમણા હમણા ગોંડલ અને રાજકોટમાં આગની જે ઘટનાઓ બની તે પુરેપુરી શંકાસ્પદ છે અને આગ લાગી એમ કહેવાને બદલે આગ લગાવવામાં આવી તેમ કહેવું વધુ ઉચિત ગણાશે. ભલે ઉચ્ચ સરકારી અધિકારીઓ આ ઘટનામાં સંડોવાયેલા કોઈને છોડવામાં નહીં આવે … Read More

 • aadhar
  આધારથી છૂટકારો!

  સર્વોચ્ચ અદાલતે આધારને વિવિધ સેવા અને સરકારની કલ્યાણ યોજનાઆેની સાથે જોડવાની 31મી માર્ચની મહેતલને 12 આંકડાના બાયોમેટિ²ક નંબરની યોગ્યતાને લગતો બંધારણીય બેન્ચનો ચુકાદો ન આવે ત્યાં સુધી લંબાવી છે. સર્વોચ્ચ અદાલતના આ આદેશથી સૌથી વધુ રાહત સિનિયર સિટીઝનોને થઈ છે, જેમને આધાર લિંક કરાવવા અને આધારમાં કરેકશનો પણ કરાવવા માટે ધક્કા ખાવામાંથી હાલ તરત તો … Read More

 • default
  ખેડૂતોનું શિસ્તબધ્ધ આંદોલન

  મહારાષ્ટ્રના ખેડૂતોએ હમણા શિસ્તબધ્ધ રીતે આંદોલન કરીને સરકારને માગણીઆે સંતોષવા માટે ફરજ પાડી હતી. કૃષિ લોન માફ કરવા સહિતની તેમની માગણી સાથે નાસિકથી પગપાળા નીકળીને, પાંચ દિવસથી વધુ ચાલીને, 180 કિલોમીટરની લાંબી યાત્રા કરીને મુંબઈના આઝાદ મેદાન ખાતે સવારે સાત વાગે એકત્ર થયા હતા. ખેડૂતોની માગણી છે કે તેમની તમામ લોન માફ કરી દેવાય, વીજળી … Read More

 • default
  તામિલનાડુમાં ‘કમલ’

  રજનીકાંત પછી હવે અભિનેતા કમલ હાસને પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી દીધી છે. મક્કલ નીધિ મૈયમ નામની પાર્ટી તેમણે સ્થાપી છે. તેનો અર્થ થાય છે જનતા ન્યાય કેન્દ્ર. કેન્દ્ર બીજા એક અર્થમાં પણ મહત્ત્વનો શબ્દ બન્યો છે. કમલ હાસને નવા રાજકીય પક્ષની સ્થાપ્ના સાથે સ્પષ્ટતા કરી કે પોતે ડાબેરી પણ નથી અને જમણેરી પણ નથી. … Read More

 • pnb
  આમાં બેન્ક કૌભાંડની તપાસ કેવી રીતે થાય?

  પંજાબ નેશનલ બેન્કના કૌભાંડની તપાસ માટે સીટની રચનાની માગણી કરતી જાહેરહિતની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે એવી ટકોર કરી હતી કે આ મામલાની તપાસ માટે સરકારને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. સુપ્રીમની આ ટકોર છતાં વાસ્તવિકતા એ છે કે, આપણી તપાસનીસ એજન્સીઓ પાસે નહોર રહ્યા નથી. દેશમાં અત્યારે આર્થિક કૌભાંડો ગાજી રહ્યાં છે. સૌથી લેટેસ્ટ ઉમેરો નિરવ … Read More

 • default
  ગુજરાત લોકભોગ્ય બજેટ

  નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કયુ છે. ચૂંટણીઓમાં મળી રહેલી અધકચરી સફળતાઓને કારણે આવું લોકભોગ્ય બજેટ રજુ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. કૃષિલક્ષી બજેટ આપવા સિવાય ગુજરાતની સરકાર પાસે બીજો વિકલ્પ જ નહોતો. કારણ કે કેન્દ્રના બજેટનો પડઘો પાડવો જરી હતો. એક તો વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ … Read More

 • default
  કોર્ટ કેસનું જીવંત પ્રસારણ શક્ય છેંં

  સામાન્ય રીતે અદાલતોની કાર્યવાહી ચાર દિવાલોની વચ્ચે જ થતી હોય છે. પરંતુ હમણા સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ જાહેર હિતની અરજી થઇ છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ થવું જોઇએ. ખાસ કરીને બંધારણીય બાબતોની ચર્ચા કરતા બહુ મહત્વના કેસો પુરતી તો આ પ્રથા પાડવા જેવી છે જ. આ … Read More

 • default
  પાક.ને પાઠ ભણાવો

  જમ્મુ અને કાશ્મીરમાં વારંવાર ત્રાસવાદીઆે લશ્કરી મથકોને નિશાન બનાવી રહ્યાં છે પરંતુ અફસોસ અને આક્રાેશની વાત એ છે કે આટઆટલા હુમલા પછી પણ પ્રતિરોધક પગલાંની રીતે આપણે લગભગ નિષ્ફળ ગયાં છીએ. હવે માત્ર હાકલા-પડકારાથી કામ નહી ચાલે. કડક હાથે કામ લેવાની જરૂરૂ છે. ર7 એપ્રિલના રોજ કુપવાડા ખાતે ત્રણ જવાન અને એક કેપ્ટન માર્યા ગયા … Read More

Most Viewed News
VOTING POLL