તંત્રી-સ્થાનેથી

 • default
  ખેડૂતોનું શિસ્તબધ્ધ આંદોલન

  મહારાષ્ટ્રના ખેડૂતોએ હમણા શિસ્તબધ્ધ રીતે આંદોલન કરીને સરકારને માગણીઆે સંતોષવા માટે ફરજ પાડી હતી. કૃષિ લોન માફ કરવા સહિતની તેમની માગણી સાથે નાસિકથી પગપાળા નીકળીને, પાંચ દિવસથી વધુ ચાલીને, 180 કિલોમીટરની લાંબી યાત્રા કરીને મુંબઈના આઝાદ મેદાન ખાતે સવારે સાત વાગે એકત્ર થયા હતા. ખેડૂતોની માગણી છે કે તેમની તમામ લોન માફ કરી દેવાય, વીજળી … Read More

 • default
  તામિલનાડુમાં ‘કમલ’

  રજનીકાંત પછી હવે અભિનેતા કમલ હાસને પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી દીધી છે. મક્કલ નીધિ મૈયમ નામની પાર્ટી તેમણે સ્થાપી છે. તેનો અર્થ થાય છે જનતા ન્યાય કેન્દ્ર. કેન્દ્ર બીજા એક અર્થમાં પણ મહત્ત્વનો શબ્દ બન્યો છે. કમલ હાસને નવા રાજકીય પક્ષની સ્થાપ્ના સાથે સ્પષ્ટતા કરી કે પોતે ડાબેરી પણ નથી અને જમણેરી પણ નથી. … Read More

 • pnb
  આમાં બેન્ક કૌભાંડની તપાસ કેવી રીતે થાય?

  પંજાબ નેશનલ બેન્કના કૌભાંડની તપાસ માટે સીટની રચનાની માગણી કરતી જાહેરહિતની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટે એવી ટકોર કરી હતી કે આ મામલાની તપાસ માટે સરકારને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. સુપ્રીમની આ ટકોર છતાં વાસ્તવિકતા એ છે કે, આપણી તપાસનીસ એજન્સીઓ પાસે નહોર રહ્યા નથી. દેશમાં અત્યારે આર્થિક કૌભાંડો ગાજી રહ્યાં છે. સૌથી લેટેસ્ટ ઉમેરો નિરવ … Read More

 • default
  ગુજરાત લોકભોગ્ય બજેટ

  નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કયુ છે. ચૂંટણીઓમાં મળી રહેલી અધકચરી સફળતાઓને કારણે આવું લોકભોગ્ય બજેટ રજુ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. કૃષિલક્ષી બજેટ આપવા સિવાય ગુજરાતની સરકાર પાસે બીજો વિકલ્પ જ નહોતો. કારણ કે કેન્દ્રના બજેટનો પડઘો પાડવો જરી હતો. એક તો વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ … Read More

 • default
  કોર્ટ કેસનું જીવંત પ્રસારણ શક્ય છેંં

  સામાન્ય રીતે અદાલતોની કાર્યવાહી ચાર દિવાલોની વચ્ચે જ થતી હોય છે. પરંતુ હમણા સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ જાહેર હિતની અરજી થઇ છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ થવું જોઇએ. ખાસ કરીને બંધારણીય બાબતોની ચર્ચા કરતા બહુ મહત્વના કેસો પુરતી તો આ પ્રથા પાડવા જેવી છે જ. આ … Read More

 • default
  પાક.ને પાઠ ભણાવો

  જમ્મુ અને કાશ્મીરમાં વારંવાર ત્રાસવાદીઆે લશ્કરી મથકોને નિશાન બનાવી રહ્યાં છે પરંતુ અફસોસ અને આક્રાેશની વાત એ છે કે આટઆટલા હુમલા પછી પણ પ્રતિરોધક પગલાંની રીતે આપણે લગભગ નિષ્ફળ ગયાં છીએ. હવે માત્ર હાકલા-પડકારાથી કામ નહી ચાલે. કડક હાથે કામ લેવાની જરૂરૂ છે. ર7 એપ્રિલના રોજ કુપવાડા ખાતે ત્રણ જવાન અને એક કેપ્ટન માર્યા ગયા … Read More

 • default
  પાક.ને પાઠ ભણાવો

  જમ્મુ અને કાશ્મીરમાં વારંવાર ત્રાસવાદીઆે લશ્કરી મથકોને નિશાન બનાવી રહ્યાં છે પરંતુ અફસોસ અને આક્રાેશની વાત એ છે કે આટઆટલા હુમલા પછી પણ પ્રતિરોધક પગલાંની રીતે આપણે લગભગ નિષ્ફળ ગયાં છીએ. હવે માત્ર હાકલા-પડકારાથી કામ નહી ચાલે. કડક હાથે કામ લેવાની જરૂરૂ છે. ર7 એપ્રિલના રોજ કુપવાડા ખાતે ત્રણ જવાન અને એક કેપ્ટન માર્યા ગયા … Read More

 • default
  કયાં સુધી શહીદી વ્હોરશું?

  કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં પાકિસ્તાની લશ્કરે મિસાઈલ મારો ચલાવીને, ભારતીય લશ્કરના કેપ્ટન સહિત ચાર જવાનોને મારી નાખી આપણા ગાલ ઉપર સણસણતો તમાચો માર્યો છે. લાગે છે કે પાકિસ્તાને ભારતના ગૃહપ્રધાનને હિંસક જવાબ આપી દીધો છે ! ગૃહપ્રધાન એમ પણ બોલ્યા હતા કે, અમે પાકિસ્તાન પર પ્રથમ હુમલો કરવા નથી માગતા… આ હુમલાની વ્યાખ્યા ગૃહપ્રધાન અને સરકાર … Read More

 • default
  શેરબજારમાં હવે કરેક્શનનો તબક્કાેં

  શેરબજાર, બુલિયન, qક્રપ્ટો કરન્સી, ક્રૂડ સહિતનાં બજારોમાં એકસાથે નરમાઈ ફરી વળે તેવી પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે અને ગયા શુક્રવારે દુનિયાભરનાં બજારો આ ટ્રેન્ડના સાક્ષી બન્યાં હતાં. આથી, બજારના પંડિતોને લાગે છે કે, કરેક્શનનો તબક્કાે હવે શરુ થઈ ગયો છે. શેરબજારોમાં ડિસેમ્બરના અંતથી જાન્યુઆરી સુધી સારી એવી તેજી ચાલી હતી. . ભારતનાં બજારો હોય … Read More

 • રેલવેની ગાડી ‘પાટા’ ઉપર

  તાજેતરમાં કેન્દ્રિય બજેટની સાથે જ રેલવે બજેટન જોગવાઈઓ પણ જાહેર કરવામાં આવી હતી અને તેના ઉપરથી એવુ લાગી રહ્યું છે કે ભારતીય રેલવે સુધારાના માર્ગ પર આગળ વધી રહી છે પરંતુ તેની સામે અનેક પડકારો છે. રેલવેએ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી સુધારવાની છે તથા નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવાની છે. રેલવેએ સૌથી પહેલા તો તેની હાલની … Read More

Most Viewed News
VOTING POLL