તંત્રી-સ્થાનેથી

 • default
  આધાર, હવે નિરાધાર નહિ

  આધાર અનેક સેવા માટે મરજિયાત છે તેવું જણાવી સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ઘણા લાંબા સમયથી ચાલી આવતી સુનાવણી બાદ આપેલા ચુકાદામાં કોર્ટે આધાર યોજનાને બંધારણીય દૃિષ્ટએ યોગ્ય પણ બેન્ક ખાતાં, મોબાઇલ ફોન, શાળાના પ્રવેશ સાથે જોડાણને બિનજરુરી ગણાવ્યું છે. આ ચુકાદાથી ઘણી બધી અસમંજસ દૂર થઇ છે. કોર્ટના ચુકાદાથી લોકોની ગેરસમજ તો દૂર … Read More

 • default
  ઇમરાનખાનનો નો-બોલ

  પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન અકારણ ભારત સાથે બાખડી રહ્યા છે. આમ તો તેમની શરુઆત જ નબળી રહી છે. તેની બોલિંગમાં વેધકતા જોવા મળી નથી. કોઈ બોલ બાઉન્સર થયા છે જ્યારે મોટા ભાગના બોલ નો-બોલ જાહેર થયા છે. આવી ઉડઝૂડ બોલિંગ જોઈને પાકિસ્તાનીઆે પણ ચાેંકી ગયા છે, કેમ કે qક્રકેટરનો હીરો રાજકારણમાં પણ હીરો થશે તેમ ઘણાને … Read More

 • default
  સિંહોના મોત ચિંતાનું કારણ

  વિશ્વમાં જેના થકી ભારત અને ગુજરાતની આેળખ છે તેવા ગીર કેસરીના અણધાર્યા મોત થવા લાગતા ખળભળાટ વ્યાપેલો છે.ભલે સરકારી તંત્રે અત્યારે આ મૃત્યુ ઇનફાઇટ એટલે કે અંદરોઅંદરની લડાઈને કારણે થયા છે તેમ કહી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આ ઘટનાના પડઘા ઘણા પડéા છે. એવી શંકા પણ દશાર્વામાં આવી છે કે, ભોજનમાં ઝેરી … Read More

 • default
  આયુષ્યમાન ભારત યોજના સામે પડકારો

  મોદી સરકારના પોતાના મહત્વકાંક્ષી મેગા હેલ્થકેર સ્કીમ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લોન્ચ કરી દીધી છે. દુનિયાની આ સૌથી મોટી હેલથકેર સ્કીમને આેબામા કેયરના તર્જ પર મોદી કેયરનું નામ પણ અપાયું છે. આ સ્કીમની અંતર્ગત દેશના 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રુપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો કરાવાશે. એટલે કે અંદાજે 50 કરોડ લોકો … Read More

 • default
  ખેલ રત્ન એવોર્ડનો વિવાદ

  રમત ગમતમાં વિવાદ ઉભા થાય તે સ્વભાવિક છે પરંતુ આ વખતે તેના એવોર્ડમાં વિવાદ ઉભો થયો છે અને મામલો ન્યાયતંત્ર પાસે જાય તેવા સંજોગો ઉભા થયા હતા. દર વખતે દેશમાં ચુનંદા ખેલાડીઆે/એથ્લીટ્સને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જાહેર કરવામાં આવે અને વિવાદ સજાર્ય છે. આ વર્ષ પણ એમાં બાકાત રહ્યું નથી. qક્રકેટ કેપ્ટન વિરાટ કોહલી … Read More

 • default
  ચોકીદાર, ચોર અને જોકરનું રાજકારણ

  ભારતમાં રુપિયો અને માેંઘવારી દિવસેને દિવસે ઉંચે જતા જાય છે પરંતુ રાજકારણીઆેનું સ્તર દિવસેને દિવસે નીચું જતું જાય છે. ભાજપીઆે વાજપેયીના રસ્તે ચાલવાની વાતો કરે છે જયારે કાેંગ્રેસીઆે ઇિન્દરા ગાંધી અને નહેરુના નામે ચરી ખાય છે પરંતુ આચરણમાં બેય પક્ષ અધમ કક્ષાએ પહાેંચી ગયા છે તેમ કહેવામાં જરા પણ અતિશયોકિત નથી. લોકસભાની ચૂંટણી આવવાને હજુ … Read More

 • default
  ત્રણ તલાકઃ સરકારનો હિંમતભર્યો નિર્ણય

  મોદી સરકારની કેબિનેટે ત્રણ તલાક ઉપર પ્રતિબંધ મુકતો વટહુકમ મંજુર કરીને હિંમતભર્યો નિર્ણય કર્યો છે. ત્રણ તલાક બિલ સંસદમાં ગત બે સત્ર દરમિયાન રાજ્યસભમાં પસાર થઈ શક્યું નથી.કેબિનેટે પસાર કરેલો વટહુકમ 6 મહિના સુધી લાગૂ રહેશે. ત્યારબાદ સરકારે ફરીવાર તેને સંસદમાં પસાર કરાવવા રજૂ કરવું પડશે. મહત્વનું છે કે, ત્રણ તલાક મુદ્દે મોદી સરકાર પહેલેથી … Read More

 • default
  સરહદે ઘૂસણખોરી અટકશેં?

  છેલ્લા છ દાયકા કરતા પણ વધુ સમયથી સરહદ પાર કરીને આપણા દેશમાં ઘુસી આવતા આતંકવાદીઆે માટે હવે દેશમાં ઘૂસવું મુશ્કેલ બની શકે છે. સરહદ ઉપર તૈનાત આપણી સેનાએ આ ઘૂસણખોરીને અટકાવવા માટે ભરપૂર પ્રયાસો કરે છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ વિષમ હોવાને કારણે સંપૂર્ણ સફળતા મળતી નથી પરંતુ હવે સરકારે એક સચોટ ઉકેલ કાઢ્યાે છે. પાક. … Read More

 • default
  આર.એસ.એસ.નો નવો દાવ કે બીજું કાંઈં ?

  થોડા સમય પૂર્વે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને નાગપુર આમંત્રણ આપી ચર્ચામાં રહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે વિવેચકોને ફરી એક વખત મસાલો પૂરો પાડéાે છે. આ વખતે સંઘના વડા મોહન ભાગવતે પોતાના પ્રવચનમાં કાેંગ્રેસના નેતાઆેએ આપેલા બલિદાનની બિરદાવ્યું હતું. આરએસએસના પાટનગર દિલ્હીમાં ત્રણ દિવસનું અધિવેશન યોજ્યું છે. ભવિષ્ય કા ભારત – અને આરએસએસ પસ્પેકટિવ – આ … Read More

 • default
  બાબા રામદેવને હરી રસ ખાટો કેમ લાગ્યો ?

  કેન્દ્રની ભાજપ સરકારના અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક બાબા રામદેવને અચાનક હરી રસ ખાટો લાગવા લાગ્યો છે. અત્યાર સુધી સરકારનું કોઈ પણ પગલું હોય તેનું આંધળું સમર્થન કરતા બાબા રામદેવે આ વખતે માેંઘવારીના મામલે મોદી સરકારની ભરપેટ ટીકા કરી છે અને 2019માં સરકારને આ માેંઘવારી ભારે પડશે તેમ ચોખ્ખું જણાવી દીધું છે. … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL