તંત્રી-સ્થાનેથી

 • default
  અનામત પ્રથા ફરી ચર્ચાનાં ચગડોળે

  લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અનામતની ચર્ચા ફરી શરુ થઇ ગઈ છે. આવા સમયે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને એક હિંમતભર્યું નિવેદન કરીને અનામતની પ્રથા આજના સમયમાં કેટલી તાકિર્ક છે તેવો સવાલ ઉઠાવ્યો છે. તો બીજી તરફ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને પણ અનામત પ્રથા રદ કરવાની માંગણી કરી છે. એક સાથે … Read More

 • default
  પાકિસ્તાન આવીએ રીતે નહિ સુધરે

  યુનોની બેઠકમાં ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આકરું ભાષણ કરીને પાકિસ્તાનના દાંત તો ખાટા કરી નાખ્યા પરંતુ તેનાથી પાકિસ્તાન સુધરવાનું નથી એ પણ એટલી જ હકીકત છે. ભારત વર્ષોથી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પાકિસ્તાનના મનસૂબા ઉઘાડા પાડતું આવ્યું છે અને પાકિસ્તાન વિશ્વ સમક્ષ શરમજનક સ્થિતિમાં મુકાતું આવ્યું છે. આ વખતે પણ એવું જ થયું છે પણ પાકિસ્તાનને નાક … Read More

 • default
  સુપ્રીમનો સુપ્રીમ ચુકાદો

  મહિલા અને પુરુષ વચ્ચેના લગ્નેત્તર સંબંધો સાથે જોડાયેલી આઈપીસીની કલમ 497ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરીને સુપ્રીમ ચુકાદો આપ્યો છે અને આવનારા દિવસોમાં તેની અસરો પણ જોવા મળી શકે છે. સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે આ અંગે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા સર્વસંમતિથી એક મતે આ ચુકાદો સંભળાવ્યો હતો.ભલે કેટલીક દિશાએથી આ ચુકાદા અંગે ગણગણાટ સાંભળવા મળી … Read More

 • default
  વેપાર બંધ નિષ્ફળ

  પોતાના અધિકારો અને બિઝનેસના રક્ષણને લઇને વેપારીઆે દ્વારા ભારત બંધ એટલે કે વેપાર બંધનું આપવામાં આવેલું એલાન મહદઅંશે નિષ્ફળ રહ્યું છે.આ નિષ્ફળતા પરથી એટલું ચોક્કસ કહી શકાય કે, નાના વેપારીઆેને પણ વિદેશી રોકાણ સામે કોઈ મોટી સમસ્યા નથી. વેપારીઆે છાસવારે આપતા બંધન એલાનથી કંટાળી ગયા હોય એવું પણ બની શકે છે. દેશમાં પ્રથમ વાર પોતાના … Read More

 • default
  આધાર, હવે નિરાધાર નહિ

  આધાર અનેક સેવા માટે મરજિયાત છે તેવું જણાવી સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ઘણા લાંબા સમયથી ચાલી આવતી સુનાવણી બાદ આપેલા ચુકાદામાં કોર્ટે આધાર યોજનાને બંધારણીય દૃિષ્ટએ યોગ્ય પણ બેન્ક ખાતાં, મોબાઇલ ફોન, શાળાના પ્રવેશ સાથે જોડાણને બિનજરુરી ગણાવ્યું છે. આ ચુકાદાથી ઘણી બધી અસમંજસ દૂર થઇ છે. કોર્ટના ચુકાદાથી લોકોની ગેરસમજ તો દૂર … Read More

 • default
  ઇમરાનખાનનો નો-બોલ

  પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન અકારણ ભારત સાથે બાખડી રહ્યા છે. આમ તો તેમની શરુઆત જ નબળી રહી છે. તેની બોલિંગમાં વેધકતા જોવા મળી નથી. કોઈ બોલ બાઉન્સર થયા છે જ્યારે મોટા ભાગના બોલ નો-બોલ જાહેર થયા છે. આવી ઉડઝૂડ બોલિંગ જોઈને પાકિસ્તાનીઆે પણ ચાેંકી ગયા છે, કેમ કે qક્રકેટરનો હીરો રાજકારણમાં પણ હીરો થશે તેમ ઘણાને … Read More

 • default
  સિંહોના મોત ચિંતાનું કારણ

  વિશ્વમાં જેના થકી ભારત અને ગુજરાતની આેળખ છે તેવા ગીર કેસરીના અણધાર્યા મોત થવા લાગતા ખળભળાટ વ્યાપેલો છે.ભલે સરકારી તંત્રે અત્યારે આ મૃત્યુ ઇનફાઇટ એટલે કે અંદરોઅંદરની લડાઈને કારણે થયા છે તેમ કહી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આ ઘટનાના પડઘા ઘણા પડéા છે. એવી શંકા પણ દશાર્વામાં આવી છે કે, ભોજનમાં ઝેરી … Read More

 • default
  આયુષ્યમાન ભારત યોજના સામે પડકારો

  મોદી સરકારના પોતાના મહત્વકાંક્ષી મેગા હેલ્થકેર સ્કીમ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લોન્ચ કરી દીધી છે. દુનિયાની આ સૌથી મોટી હેલથકેર સ્કીમને આેબામા કેયરના તર્જ પર મોદી કેયરનું નામ પણ અપાયું છે. આ સ્કીમની અંતર્ગત દેશના 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રુપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો કરાવાશે. એટલે કે અંદાજે 50 કરોડ લોકો … Read More

 • default
  ખેલ રત્ન એવોર્ડનો વિવાદ

  રમત ગમતમાં વિવાદ ઉભા થાય તે સ્વભાવિક છે પરંતુ આ વખતે તેના એવોર્ડમાં વિવાદ ઉભો થયો છે અને મામલો ન્યાયતંત્ર પાસે જાય તેવા સંજોગો ઉભા થયા હતા. દર વખતે દેશમાં ચુનંદા ખેલાડીઆે/એથ્લીટ્સને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જાહેર કરવામાં આવે અને વિવાદ સજાર્ય છે. આ વર્ષ પણ એમાં બાકાત રહ્યું નથી. qક્રકેટ કેપ્ટન વિરાટ કોહલી … Read More

 • default
  ચોકીદાર, ચોર અને જોકરનું રાજકારણ

  ભારતમાં રુપિયો અને માેંઘવારી દિવસેને દિવસે ઉંચે જતા જાય છે પરંતુ રાજકારણીઆેનું સ્તર દિવસેને દિવસે નીચું જતું જાય છે. ભાજપીઆે વાજપેયીના રસ્તે ચાલવાની વાતો કરે છે જયારે કાેંગ્રેસીઆે ઇિન્દરા ગાંધી અને નહેરુના નામે ચરી ખાય છે પરંતુ આચરણમાં બેય પક્ષ અધમ કક્ષાએ પહાેંચી ગયા છે તેમ કહેવામાં જરા પણ અતિશયોકિત નથી. લોકસભાની ચૂંટણી આવવાને હજુ … Read More

Most Viewed News
VOTING POLL