તંત્રી-સ્થાનેથી

 • default
  પાકના નવા વઝીર -એ-આઝમ સામે સમસ્યાના પોટલાં

  પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઇમરાનખાનનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને ઇમરાનખાન વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે પણ તેમના માટે આવનારો સમય મુશ્કેલી ભર્યો હશે તેમાં બેમત નથી.પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી ભારત માટે પણ ઘણેખરે અંશે મહત્વની છે કારણ કે ઇમરાનખાને પોતાના પહેલા જ પ્રવચનમાં જ ભારત અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. પાકિસ્તાન … Read More

 • default
  હવાનું પ્રદુષણ ઘટાડવા કવાયત

  થોડા સમય પહેલા રાજધાની દિલ્હીમાં જે રીતે હવા પ્રદુષિત જોવા મળી હતી તેવી સ્થિતિ દેશભરમાં ન થાય એ માટે સરકાર ગંભીર તો બની છે પરંતુ સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં કેટલા કારગત નીવડે છે તે આવનારો સમય જ કહી શકશે સરકાર પ્રદૂષણ ફેલાવતાં લાખો કોમશિર્યલ વ્હીકલ્સ પર પ્રતિબંધના પ્રસ્તાવને ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી … Read More

 • default
  ટોળાશાહીને નાથવી જરૂરી

  આપણા દેશમાં ટોળાશાહી એક મોટું દુષણ છે અને હમણાં હમણાં તો હિંસક પણ બની ગયું છે. કેટલાક કિસ્સામાં તો માત્ર અફવાથી દોરાઇને ટોળાએ કોઈની હત્યા કરી નાખી હોય તેવી ઘટના બની છે. આપણી બદનસીબી એ છે કે, આવી ટોળાશાહીને રોકવા માટે કોઈ નક્કર કાયદો નથી. મધ્યપ્રદેશના અલ્વર ખાતે એક ટોળાએ યુવાનને બેરહેમીથી મારી નાખ્યો હતો … Read More

 • default
  કાળા નાણાંનો મુદ્દાે ફૂટબોલ જેવો છે…

  ભારતમાં કાળા નાણાંનો મુદ્દાે ઘણા લાંબા સમયથી અને હંમેશા ચર્ચામાં રહ્યાે છે. રાજકીય પક્ષ સત્તા ઉપર આવવા માટે અને આવ્યા પછી પ્રજાને ગુમરાહ કરવા માટે આ મુદ્દાે ફૂટબોલની જેમ ઉછાળતા જ રહે છે. કેન્દ્રની મોદી સરકાર પણ એ જ રાહ પર છે. 2014માં સત્તા ઉપર આવતા પહેલા વિદેશી બેન્કમાં રહેલું કાળું નાણું ભારત પાછું લાવવામાં … Read More

 • default
  ભાજપ-સેનાએ વચ્ચેની ખાઈ

  ભાજપ અને શિવસેનાના રાજકીય સંબંધોની ખાઈ વધુ ઉંડી થઇ રહી છે. આમ તો શિવસેના ઘણા સમયથી આક્રમકઃ છે અને પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી કેન્દ્ર સરકાર અને ભાજપની વિરુÙમાં નિવેદનો કર્યે રાખે છે. શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં પણ કઈ બાકી રાખ્યું નથી. મોટા આશ્ચર્યની વાત તો એ છે કે, એનડીએના ભાગીદાર હોવા છતાં શિવસેનાએ … Read More

 • default
  હવે વિશ્વાસનો પડકાર

  નરેન્દ્ર મોદી સરકારે વિશ્વાસના મત દરમિયાન અપેક્ષિત વિજય તો મેળવી લીધો છે અને આજથી સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઇ ગઈ છે પણ હવે સરકાર પાસે વિશ્વાસ જાળવી રાખવાનો પડકાર છે. બેશક, દેશની પ્રજા આજે પણ મોદી સરકારમાં વિશ્વાસ રાખે છે અને જુદા જુદા સર્વેમાં પણ 2019ની ચૂંટણીમાં તેમને જ જીત મળશે તેવું મને છે પરંતુ … Read More

 • default
  માલ્યાઆે અને મોદીઆે હવે ભાગી નહી શકે !

  નાણાકીય કૌભાંડો અને છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી જતા લોકો સામે સરકારે પગલાં લેવામાં એક ડગલું આગળ કર્યું છે આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા સરકારને ઘેર્યા બાદ સરકાર તરફથી ભાગેડુ આર્થિક અપરાધીઆેનો લગતો ખરડો, 2013 લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને મંજુર કરવામાં આવ્યો હતો. જોકે, અહી કહેવું જરુરી છે કે, આવા ખરડા પસાર કર્યે … Read More

 • default
  કપૂતના ગાલે ન્યાયતંત્રનો તમાચો

  જે માતા પિતાએ સંતાનોને પેટે પાટા બાંધીને ઉછેર્યા હોય તે સંતાનો જયારે તેમની સાથે અન્યાય કરે છે ત્યારે ના છૂટકે ન્યાયતંત્રે દખલગીરી કરવી પડે છે. આવા જ એક ઘટનાક્રમમાં મુંબઈ હાઈ કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે સંતાન જો દુવ્ર્યવહાર કરશે તો મા-બાપ તેમને ભેટમાં આપેલ સંપિત્ત પાછી લઈ શકશે. મેન્ટેનન્સ એન્ડ વેલફેર આેફ પેરન્ટ્સ … Read More

 • default
  ટોળાં દ્વારા થતી હિંસા રોકો

  દેશમાં ગૌરક્ષા અને બાળકો ચોરવાના આરોપસર અલગ અલગ રાજ્યોમાં ટોળાં દ્વારા થતી હત્યાઆે સામે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, ટોળાં દ્વારા આચરાતાં ક્રૂર કૃત્યોને સાંખી શકાય નહી, ટોળાં દ્વારા કરાતી હત્યાઆેને નવો ચીલો બનવા દઈ શકાય નહી. દેશમાં ટોળાશાહીને હાવી થવાની પરવાનગી આપી શકાય નહી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સરકારની જવાબદારી છે. … Read More

 • default
  મહેબૂબ કે બિગડે બોલ…

  જમ્મુ અને કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના વડા મહેબૂબા મુãતીએ કેન્દ્રની મોદી સરકારને હમણાં એવી ધમકી આપી હતી કે, રાજ્યમાં જો ભારતીય જનતા પાર્ટી પીડીપીને તોડવા પ્રયાસ કરશે તો કશ્મીરમાં સલાઉદ્દીન જેવા અનેક આતંકીઆે પેદા થશે અને રાજ્યની સ્થિતિ 90ના દાયકા જેવી વિપરીત થશે.એક મુખ્ય મંત્રી દરંાના નેતાને આવા શબ્દો શોભતા નથી. હમણાં સુધી ભાજપ … Read More

Most Viewed News
VOTING POLL