તંત્રી-સ્થાનેથી

 • default
  ગુજરાતમાં બિઝનેસ કરવો સરળ નથીં

  ગુજરાતમાં એક તરફ વાઇબ્રન્ટ સમિટની તૈયારી જોરશોરથી શરુ થઇ ગઈ છે તેવા સમયે ‘ ઇઝ આેફ ડુઇંગ બિઝનેસ ‘ ના બહાર આવેલા રેિન્કંગને કારણે ગુજરાતને નિરાશા સાંપડી છે. વ્યાપાર કરવા માટે સરળતા રહે તે માટે શરુ કરવામાં આવેલ ‘ઈઝ આેફ ડૂIગ બિઝનેસ’ રેિન્કંગમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડૂ જેવા મોટા રાજ્યોને પાછળ છોડીને આંધ્ર પ્રદેશે બાજી … Read More

 • default
  મુંબઈના હાલ બેહાલ

  મેઘરાજા આ વખતે ફરી વખત મોહમયી નગરી ઉપર કોપાયમાન થયા છે અને જ્યાં સ્થળ ત્યાં જળ થઇ ગયું છે. આમ તો મુંબઈ માટે વરસાદનો કહેર નવો નથી પરંતુ દર વખતે જળભરાવની સ્થિતિ બદતર થતી જાય છે. ચોમાસાની સિઝન શરુ થાય કે તરત જ મુંબઈવાસીઆેનો જીવ ફફડી ઊઠે છે.. ચારેતરફ નજીવા વરસાદમાં પણ ઘૂંટણસમાણા પાણી ભરાઈ … Continue reading મુ Read More

 • default
  સટ્ટાની કાયદેસરતા યોગ્ય નથી

  આપણે ત્યાં qક્રકેટ સહિતની રમતમાં સટ્ટાને કાયદેસર કરવાની ચર્ચા ફરીથી ઉઠી છે. વિદેશમાં કઈ રીતે લોકપ્રિય રમતો પર બેટિંગ કાયદેસર છે તેની ચર્ચા થતી હોય છે. આ વખતે ફરી ચર્ચા જાગી તેનું કારણ એ છે કે લો કમિશને કેન્દ્ર સરકારને આપેલા અહેવાલમાં ભલામણ કરી છે કે બેટિંગને સત્તાવાર કરવા વિશે વિચારી શકાય છે. ભલે લો … Read More

 • default
  બે આખલાની લડાઈમાં ઝાડનો સોથ

  બે આખલાની લડાઈ માં ઝાડનો સોથ નીકળી રહ્યાે છે..બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકા અને ચીન વચ્ચે શરુ થયેલા ટ્રેડવોરમાં હવે વિશ્વના અન્ય દેશોને પણ ફટકો પડી શકે તેમ છે. અમેરિકાએ ચીનની 34 અબજ ડોલરની નિકાસ પર 25% ટેરિફ લાગુ કરીને મોટો આંચકો આપ્યો છે.તો સામી બાજુએ ચીને અમેરિકાની ચીજો પર ટેરિફ લાગુ કરી દીધો છે. … Read More

 • default
  એલ.આઈ.સી.ને બચાવો

  હમણાં હમણાં આઈડીબીઆઈ અને એલ.આઈ.સી. સમાચાર માધ્યમોમાં ચર્ચામાં છે. એલઆઇસી ઉપર માંદી આઇડીબીઆઈને ખરીદી લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે પણ ઘણા લોકો આવી હિલચાલનો વિરોધ કરી રહ્યા છે.એલઆઈસીમાં વીમાધારકોની શ્રદ્ધા છેઅને પ્રતિવર્ષ લોકો એલઆઈસીમાં વધુ ને વધુ રોકાણો કરે છે, એવી તેની આકર્ષક યોજનાઆે અને રોકાણો પર વળતર લોકો મેળવે છે. 2018ના નાણાકીય વર્ષમાં … Read More

 • default
  ખેડૂતોને સરકારે રાજી કર્યા

  આખરે કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત થાય તેવો નિર્ણય લઈને ટેકાના ભાવમાં વધારો જાહેર કરી દીધો છે.ખેડૂતોને તેના ઉત્પાદન ખર્ચ કરતાં દોઢગણાં ભાવ મળવા જોઈએ એવું વચન ભાજપ દ્વારા ચૂંટણીઢંઢેરામાં અપાયું હતું. સરકાર જાણે આ વચન પૂર્ણ કરતી હોય એમ ડાંગરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 200 રુપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. લોકસભાની આગામી ચૂંટણીને હવે … Read More

 • default
  દિલ્હીમાં બોસ કોણં

  હજુ સુધી પૂર્ણ રાજ્યનો દરંાે નહિ મેળવી શકેલા દિલ્હીમાં અસલી બોસ કોણ એ પ્રશ્નનો જવાબ આવી તો ગયો છે પરંતુ તેના અર્થઘટન અલગ અલગ થઇ રહ્યા છે. દિલ્હીમાં લેફટનન્ટ ગવર્નરનો આદેશ અંતિમ ગણાય કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનો તે અંગે વિવાદ ચાલતો હતો અને તેમાં સુપ્રીમ કોર્ટે ચિત્ર સ્પષ્ટ કર્યું છે. કોર્ટે કહ્યું કે દેશમાં … Read More

 • default
  રૂપિયો બન્યાે ચિંતાનું કારણ

  ડોલર સામે રુપિયો વધુ ગગડી રહ્યાે છે. અને આવી સ્થિતિ ચિંતાજનક કહી શકાય. દેશની આર્થિક સ્થિતિ સારી નથી, એમ પણ કહી શકાય. ભારતીય રુપિયાનું અવમૂલ્યન થાય તો તેની વેપારધંધા અને આયાતનિકાસ પર વિપરીત અસરો પડે છે. જેથી ડોલર સામે રુપિયો તૂટતો અટકાવવો જ જોઈએ. ભારત આર્થિક સુધારા કરીને વિકસતો જતો દેશ છે, અને જો રુપિયો … Read More

 • default
  જીએસટીઃ એક વર્ષનાં લેખા જોખા

  દેશના કર માળખામાં ધરમૂળથી ફેરફાર લાવી દેનાર ગુડઝ એન્ડ સવિર્સ ટેક્સ એટલે કે જી.એસ.ટી.લાગુ થયાને એક વર્ષ થઇ ગયું છે અને જુદા જુદા કારણોસર પાછલા એક વર્ષ દરમિયાન આ કરમાળખું સતત ચર્ચામાં રüુ છે. કેન્દ્ર સરકારે નોટબંધી પછી બીજો કોઈ મહત્વનો નિર્ણય લીધો હોય તો એ ‘વન નેશન વન ટેક્સનો હતો અને આ એક વર્ષ … Read More

 • default
  સર્જિકલ સ્ટ્રાઇકનો રાજકીય વિવાદ

  કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકવાદીઆેએ કરેલા હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ જે સજીર્કલ સ્ટ્રાઇક કરી હતી તેની કોઈ વરસી નહિ હોવા છતાં અકારણ વિવાદ ઉભો થયો છે અને રાજકીય આક્ષેપો શરુ થઇ ગયા છે. સપ્ટેમ્બર -2016માં આ સજીર્કલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને તેનો સત્તાવાર વિડિઆે હવે જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાંનો વિરોધ … Read More

Most Viewed News
VOTING POLL