તંત્રી-સ્થાનેથી

 • default
  ન્યાયતંત્ર માટે આવકારદાયક કડવો ડોઝ

  આપણે ત્યાં ન્યાયતંત્ર માટે દેર હે પર અંધેર નહિ હે એવું કહેવામાં આવે છે અને આ દેર એટલે કે ન્યાય મેળવવામાં થતો વિલંબ.દેશમાં જે રીતે ક્રાઇમનો ગ્રાફ વધતો જાય છે તેની સામે કેસ ચલાવવા માટે જજની સંખ્યા નથી. આ અસંતુલનને કારણે જુદી જુદી અદાલતોમાં પેન્ડિંગ કેસની સંખ્યા વધતી જ જાય છે. એક અંદાજ પ્રમાણે 3 … Read More

 • default
  ગડકરીના બોલ બચ્ચન

  મોદી સરકારમાં અનેક મહત્વના ખાતાઆે ધરાવી રહેલા નીતિન ગડકરીએ હમણાં હમણાં કરેલા શબ્દ પ્રયોગથી વિપક્ષને બળ મળ્યું છે અને ભાજપની નેતાગીરી મૂંઝવણમાં મુકાઈ છે. નખશીખ સંઘ કાર્યકર નીતિન ગડકરીહમણા થોડા સમયથી તેઆે અચાનક જ ઘણી મુલાકાતો આપવા માંડéા છે અને એમાં ઘણું બોલવા માંડéા છે. આમાં તેમણે તનુશ્રી દત્તા દ્વારા કરવામાં આવેલા જાતીય આરોપોનો સામનો … Read More

 • default
  શેરબજાર ડામાડોળ સ્થિતિમાં

  ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ભલે ભારતનો ગ્રાેથ રેટ સારો બતાવે પરંતુ શેર માર્કેટની હાલની સ્થિતિ જોતા દેશનું ગ્રાેથ એન્જીન ખોટકાઈ ગયું હોય તેવું લાગે છે. શેરબજાર તેજીના તબક્કામાંથી એકાએક મંદીના ઝોનમાં પ્રવેશી ગયું છે. દેશના ઈકોનોમીક પેરામીટર્સ નેગેટિવ થઈ જતાં શેરબજારના ખેલાડીઆે સહિત વિદેશી રોકાણકારોની ચિક્કાર વેચવાલી ફરી વળી છે, અને એક પછી એક મંદીના કારણો … Read More

 • default
  સત્તાનો સેમિફાઇનલ

  2019 ની લોકસભાની ચૂંટણી પહેલાના સેમિફાઇનલ સમાન ગણાવાયેલી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણીની મોસમ શરુ થઈ ગઈ છે. પાંચમાંથી ત્રણ મોટા રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સત્તા છે જયારે મિઝોરમમાં કાેંગ્રેસ છે અને તેલંગાણામાં ટીઆરએસની સરકારે રાજીનામુ આપી દીધું છે. ભાજપ માટે વિધાનસભાની આ ચૂંટણીઆે લિટમ Read More

 • default
  રામમંદિર મુદ્દે કેન્દ્રને અલ્ટીમેટમ

  વિશ્વ હિન્દુ પરિષદના સંતોએ બોલાવેલી બેઠકમાં રામમંદિર મુદ્દે સરકાર એસસી/એસટી એક્ટની જેમ અધ્યાદેશ લાવે અને રામમંદિરનું નિમાર્ણ કરે તેવી માગણી કરાઈ છે. માંગણી કરતા પણ તેમાં ચેતવણીનો સુર વધુ જોવા મળતો હતો. . આ અગાઉ 1992માં સંતો અને સાધુઆેએ બેઠક બોલાવી હતી અને ત્યાર બાદ જ કારસેવા દ્વારા બાબરી ઢાંચાને પાડી દેવામાં આવ્યો હતો. આ … Read More

 • default
  સરકારનું ડેમેજ કંટ્રાેલ

  પેટ્રાેલ અને ડીઝલમાં ધીરે ધીરે દસેક રુપિયાનો વધારો થયા પછી ભારે હોબાળો થતા સરકારે નાછૂટકે ડેમેજ કંટ્રાેલ કવાયત હાથ ધરવી પડી છે અને એક્સાઇઝ ડéુટીમાં ઘટાડો કરીને લિટરે અઢી રુપિયાનો ઘટાડો જાહેર કરવો પડéાે છે. બીજી સારી બાબત એ બની કે, ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોએ વેટમાં ઘટાડો કરી વધારાના અઢી રુપિયાની રાહત આપી. આમ, સરવાળે … Read More

 • default
  ખેડૂતો પણ સંયમ રાખે

  ગાંધી જયંતીના દિવસે વિરોધ પ્રદર્શન કરી રહેલા હજારો ખેડૂતોએ દેશની રાજધાનીમાં પ્રવેશવા પ્રયાસ કરતાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સીમાએ ભારે અંધાધૂંધી અને અરાજકતા વ્યાપી ગઈ હતી. નિરંકુશ કિસાનાનાં ધાડેધાડાંને કાબૂમાં લેવા માટે પોલીસે ન છૂટકે મસમોટા પાઈપવાટે જોરદાર જળધોધ છોડવો પડéાે હતો તેમ જ તેમને વિખેરી નાખવા માટે અશ્રુવાયુનો પણ ઉપયોગ પણ કર્યો હતો. પોલીસની … Read More

 • default
  અનામત પ્રથા ફરી ચર્ચાનાં ચગડોળે

  લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અનામતની ચર્ચા ફરી શરુ થઇ ગઈ છે. આવા સમયે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને એક હિંમતભર્યું નિવેદન કરીને અનામતની પ્રથા આજના સમયમાં કેટલી તાકિર્ક છે તેવો સવાલ ઉઠાવ્યો છે. તો બીજી તરફ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને પણ અનામત પ્રથા રદ કરવાની માંગણી કરી છે. એક સાથે … Read More

 • default
  પાકિસ્તાન આવીએ રીતે નહિ સુધરે

  યુનોની બેઠકમાં ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આકરું ભાષણ કરીને પાકિસ્તાનના દાંત તો ખાટા કરી નાખ્યા પરંતુ તેનાથી પાકિસ્તાન સુધરવાનું નથી એ પણ એટલી જ હકીકત છે. ભારત વર્ષોથી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પાકિસ્તાનના મનસૂબા ઉઘાડા પાડતું આવ્યું છે અને પાકિસ્તાન વિશ્વ સમક્ષ શરમજનક સ્થિતિમાં મુકાતું આવ્યું છે. આ વખતે પણ એવું જ થયું છે પણ પાકિસ્તાનને નાક … Read More

 • default
  સુપ્રીમનો સુપ્રીમ ચુકાદો

  મહિલા અને પુરુષ વચ્ચેના લગ્નેત્તર સંબંધો સાથે જોડાયેલી આઈપીસીની કલમ 497ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરીને સુપ્રીમ ચુકાદો આપ્યો છે અને આવનારા દિવસોમાં તેની અસરો પણ જોવા મળી શકે છે. સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે આ અંગે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા સર્વસંમતિથી એક મતે આ ચુકાદો સંભળાવ્યો હતો.ભલે કેટલીક દિશાએથી આ ચુકાદા અંગે ગણગણાટ સાંભળવા મળી … Read More

Most Viewed News
VOTING POLL