તરસરા ગામની સગીરાને યુવાન ભગાડી ગયાની પોલીસ ફરિયાદ

February 13, 2018 at 12:19 pm


તળાજાના મથાવડા ગામની યુવતિના ઉંબરે ઉભેલી સગીરાને મથાવડા ગામનો યુવાન તરસરા ગામેથી ભગાડી ગયાની ફરિયાદ તળાજા પોલીસ મથકે નાેંધાઇ છે. ભરત મથુરભાઇ સોલંકી (ઉ.વ.39, રે.મથાવડા)એ મથાવડા ગામના ચંદુ કાનાભાઇ બાંભણીયા વિરૂધ્ધ પોતાની 17 વર્ષ 21 માસની યુવતિના ઉંબરે ઉભેલી સગીર દિકરીને ગત તા.8ને રાત્રીના બે કલાકે વાલીપણામાંથી તરસરા ગામેથી ભગાડી ગયાની ફરિયાદ નાેંધાવેલી છે.

print

Comments

comments

VOTING POLL