તલાટીકમ મંત્રીઆે સફેદ કપડાં-કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર થયાં હાજર

September 11, 2018 at 11:43 am


પોતાના પ્રશ્નોની માંગ સાથે જામજોધપુરના તલાટીકમ મંત્રીઆે સફેદ કપડાં પહેરી કાળીપટ્ટી ધારણ કરી તાલુકા પંચાયતે નોકરી કરવા આવ્યા હતાં. જામજોધપુર તલાટીકમ મંત્રી ગઈકાલે પોતાના પ્રશ્નોની માંગ જેવી કે, તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારીની બઢતી, તમામ ખાતાઆે જેમ કે પંચાયત સહકાર, આંકડા, નાયબ વગેરે ખતામાંથી 2004થી તમામ તલાટી કર્મચારીની નોકરી સળંગ ગણવી. તલાટીકમ મંત્રી જેવી જૂનીકેડર પાંખ અલગ પડેલ રેલન્યુ તલાટીને જોબ ચાર્ટ મુજબ કામ સાેંપવું તથા સમાન લાભો અને સમાન પગારધોરણ આપ્યું, જૂની પેન્શન સ્ક્રીમ આપવી વગેરે બાબતે તલાટીકમ મંત્રીઆે, સફેદ કપડાં પહેરી કાળીપટ્ટી ધારણ કરી તાલુકા પંચાયતે નોકરી પર આવી વિરોધ કરી પોતાના પ્રશ્નોની માંગ કરી હતી.

print

Comments

comments

VOTING POLL