‘તારક મહેતા’ના સેટ પર મસ્તી કરતા બબિતાજી-ભીડે માસ્ટર

May 19, 2017 at 8:13 pm


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. તાજેતરમાં જ સોશ્યિલ મીડિયામાં બબિતાજી તથા ભીડેની એક તસવીર વાયરલ થઈ છે. સેટ પરની આ તસવીરમાં બબિતા તથા ભીડે પોતના રિયલ લુકમાં જોવા મળે છે અને બંને મસ્તી કરતાં હોય છે. બંનેની પાછળ પોપટલાલ બેઠા હોય છે.

‘તારક મહેતા..’ના કલાકારો સેટ પર 10-11 કલાક કામ કરતા હોય છે. એટલે જ્યારે પણ બ્રેક મળે ત્યારે ટેબલ ટેનિસ રમતા હોય છે. ઘણીવાર ગપ્પા મારીને સમય પસાર કરતાં હોય છે. તો ઘણીવાર સેટ પર તક મળતાં જ આરામ પણ કરી લેતા હોય છે.

print

Comments

comments

VOTING POLL