તારક મેહતાના જેઠાલાલ માટે 13 વર્ષેના બાળકોએ કર્યો એવો કઈંક સાંભળીને બધા હેરાન થઇ ગયા

June 13, 2018 at 7:26 pm


સબ ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહતા કે ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલનો રોલ નિભાવી રહેલા ektr દિલીપ જોશીના ફેન્સની કોઈ કમી નથી. જેટલો આ શો પ્રખ્યાત છે તેટલા જ જેઠાલાલ પણ. હાલમાં આ અનુભવ જોવા મળ્યો રાજસ્થાનમાં બે બાળકો ફક્ત દિલીપ જોશીને મળવા માટે ત્યાંથી ભાગીને મુંબઈ આવ્યા હતા.

દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલને જયારે આ વાતની ખબર પડી કે તો તે આશ્ચ્રર્યમાં મુકાઈ ગયા હતા . દિલીપ જોશીએ કહ્યું કે ‘ આ સાંભળ્યું કે બે બાળકો (13 વર્ષ) રાજસ્થાનથી મુંબઈ સુધી એકલા ભાગીને એટલા માટે આવ્યા કે તે લોકો મને મળી શકે, ત્યારે મને તેના માટે ખુબ ડર લાગ્યો.

દિલીપ જોશીએ એ પણ કહ્યું કે ‘જયારે દર્શકોથી અટલો પ્રેમ મળી રહ્યો તે ખુબ ગર્વની વાત છે.પરંતુ તે તેના પસંદીદા કલાકારને મળવા ઘરથી ભાગીને મુંબઈ આવ્યા તે સારો ના કહેવાય. તેમના નસીબ સારા હતા કે તેને એક સારો માણસ મળી ગયો અને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા.

દિલીપ જોશીએ કહ્યું કે ” હું મારા બધા ફેન્સ માટે પ્રાર્થના કરો છો કે તે તેના માતાપિતા સાથે જ રહે. હું તેમને મારા તરફથી સ્નેહ અને Best Wishes કેહવા આપવા માંગો છો. જુલાઈ 2008થી શરૂ થયેલ ટીવી સિરિયલની આ હિસ્ટ્રી ખુબ જ લાંબા સમય સુધી ચાલવાવાળી 5મોં શો હશે. આ શોએ અત્યાર સુધી લગભગ 2500 એપિસોડ ટેલિકાસ્ટ કરી ચુક્યા છે.

print

Comments

comments

VOTING POLL