ત્રંબાેમાં પરિણીતા ઉપર દુષ્કર્મ

September 7, 2018 at 10:18 pm


રાપર તાલુકાના ત્રંબાેમાં પરિણીતાને ફોન કરીને રોડ ઉપર બાેલાવ્યા બાદ ખેતરમાં લઈ જઈને બળાત્કાર કરનાર શખ્સ સામે પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

રાપર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ત્રંબાેમાં રહેતા 30 વર્ષિય પરિણીતાને પ્રકાશ કોલી નામના શખ્સે મોબાઈલ ઉપર ફોન કરીને રોડ ઉપર બાેલાવ્યા હતા. બાદમાં આ શખ્સ પરિણીતાને રોડની સાઈડમાં આવેલ ખેતરમાં લઈ ગયો હત. અને પરિણીતા ઉપર બળાત્કાર ગુજારીને ધમકી આપી હતી. પાેલીસે ભોગ બનનાર પરિણીતાની આપબીતીથી આરોપી સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL