ત્રિકોણબાગ પાસે એસટી બસનો આરએમસી સ્વીપિંગ મશીન સાથે અકસ્માત

September 14, 2018 at 3:33 pm


શહેરના ત્રિકોણબાગ પાસે ટાગોર રોડ પર ગઈકાલે મોડી રાત્રીના મહાનગરપાલિકાના રાત્રી સફાઈમાં ઉપયોગમાં લેવાતા વાહન દ્વારા ત્રિકોણબાગ પાસે રાત્રી સફાઈની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન મોડી રાત્રીના રાજકોટ-કાલાવડ રૂટની એસટી બસ નં.જીજે18ઝેડ3676 નંબરની કોઈ કારણોસર પાછળ ધુંસી જતા અકસ્માત સજાર્યો હતો.

print

Comments

comments

VOTING POLL