દરેડમાં જાહેરમાં જુગાર રમતાં છ શખસ ઝડપાયા

December 2, 2017 at 11:27 am


જામનગર નજીક દરેડ ફેસ-ટુ હાઇટેક કારખાના સામેના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતાં છ શખસોને રોકડ, મોબાઇલ અને સાહિત્ય સાથે દબોચી લેવામાં આવ્éા હતાં. દરેડ ફેસ-ટુ વિસ્તારમાં જાહેરમાં તીનપતિ ખેલી રહેલા ફેસ-થ્રીમાં રહેતા અને મુળ નરસીગપુર ગામના રમેશ ઉર્ફે પીન્ટુ અશોક વમાર્, દરેડના હરેન્દ્ર રામગહન પાસવાન, સાધનાકોલોનીમાં રહેતા અને મુળ સિકંદરપુર ગામના મહેન્દ્ર સોમાલુ ગુપ્તા, ફેસ-થ્રીમાં રહેતા ભુન્દુ રતન ડામોર, મુળ યુપીના અને હાલ શિવ સર્કલની સામે રહેતા ઝુપડામાં રહેતા ભગવાનબીન બ્રિજલાલ પ્રજાપતિ અને મુળ બિહારના હાલ દરેડ રહેતા સોનુકુમાર શિવચંદરસિંગ આ છ શખસોને પંચકોશી-બી ડીવીઝન દ્વારા દરોડા દરમ્યાન રોકડા 12080 તથા 5 મોબાઇલ અને ગંજીફા સાથે પકડી લીધા હતાં.

print

Comments

comments

VOTING POLL