દિપવીર’ના રિસેપ્શનમાં હસ્તીઆેનો જમાવડો

December 3, 2018 at 11:04 am


ફિલ્મ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મુંબઇમાં તેમના લગ્નની રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં બોલીવુડ, qક્રકેટ જગતની હસ્તીઆેનો જમાવડો થયો છે. અમિતાભ બચ્ચન, તેમના પત્ની જયા બચ્ચન, પૂત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચન સાથે હાજર રહ્યા હતા. આ પ્રસંગે હાજર ડિરેક્ટર સંજય લીલા ભણસાણીએ બિગ બીના એક સમયના મિત્ર અભિનેત્રી રેખાને બાથ ભીડીને મજાક કરી હતી..

print

Comments

comments

VOTING POLL