દેરોદર ગામે મજુર મોકલવા પ્રñે યુવાન ઉપર લોખંડના પાઇપવડે હુમલો

February 1, 2018 at 1:32 pm


પોરબંદર નજીકના દેરોદર ગામે મજુર મોકલવા પ્રñે યુવાન ઉપર લોખંડના પાઇપવડે હુમલો થયાની પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.
દેરોદરના દિનેશભાઇ ગાંગાભાઇ ભુતિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, પોલા જીવા ગોઢાણીયાએ ‘તારા મજુર મારે ત્યાં કેમ મોકલતો નથી’ કહીને ગાળો દીધી હતી આથી ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા પોલાએ લોખંડના પાઇપવડે વિનેશને માર મારી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

print

Comments

comments

VOTING POLL