દેવભૂમિ દ્વારકા જીલ્લાના યુવાનોએ નર્મદા સેવા શ્રમ શિબિર-2018માં ભાગ લેવા અરજી કરવી

August 7, 2018 at 10:48 am


ગુજરાત સરકાર શ્રી નાં કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવ્રુતિઆે,- ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી નર્મદા સંચાલીત નર્મદા સેવા શ્રમ શિબિર 2018નું આયોજન કરવામાં આવનાર છે. વિશ્વની મોટામાં મોટી સિંચાઈ યોજના અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજયનાં યુવાનો પોતાની શિક્તઆેનું શ્રમદાન કરે અને પોતાની શિક્તઆેનો સદ ઉપયોગ કરે તે રીતે રાજયનાં અને રાષ્ટ્રનાં વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશય થી આ શ્રમ સેવા શિબિરનું આયોજન હાથ ધરવામાં આવેલ છે..આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય કરવામાં આવશે તથા નર્મદા અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન દ્વારા યુવાનોને નર્મદા શ્રમયજ્ઞ શિબિર માટે છત્તીસગઢનાં યુવાનોને પણ આમંત્રીત કરવામાં આવનાર છે. આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત નર્મદા શ્રમયજ્ઞ શિબિર માટે છત્તીસગઢનાં યુવાનોને પણ આમંત્રીત કરવામાં આવનાર છે. યુવક-યુવતીઆે કે, જેઆે તા.31/07/2018નાં રોજ 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતાં હોય તેવા અને આ શ્રમ કાર્યમાં જોડાવા માંગતા હોય તેઆેએ નામ, સરનામું, આધારકાર્ડ, જન્મશનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત, અન્યાે પ્રવૃતિઆેમાં ભાગ લીધેલ હોય તો તેના પ્રમાણપત્રો, વાલીનો સંમતિ પત્રક, શારીરીક તંદુરસ્તિપ ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ સાથે તા.23/08/2018 સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી શ્રી રુમ નં-217 બીજો માલ, રાજપીપળા જિ.નર્મદા ને અરજી પહાેંચતી કરવાની રહેશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. જેની ખાસા નાેંધ લેવી. પસંદગી પામેલ શિબિરાથ}આેને શિબિરની જાણ કરવામાં આવશે.તેમજ તેમનાં આવવા જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન/નિવાસની વ્યવસ્થા સરકારા શ્રી તરફથી કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL