દ્વારકાના વિપ્ર યુવાન પર કોર્ટમાં મુક્ત પર હાજરી આપવા જતી વેળાએ હુમલો થયાની પોલીસ ફરિયાદ

February 6, 2018 at 12:28 pm


દ્વારકાના જામનગર હાઇવે રોડ પર કરોડોની કિંમતના આવેલા કાનદાસ બાપુ આશ્રમના કબ્જા અંગે લગભગ છ વર્ષથી ચાલતી કાનૂની લડાઇમાં નવો ફણગો ફંટéાે છે, પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. રપમીએ સવારે 10.30 કલાક આસપાસ આશ્રમના સંચાલક ભગવત પ્રસાદ પાઢ દ્વારકા કોર્ટમાં કેસની મુØત અંગે નીકળેલ તે દરમ્યાન કોકીલા ધીરજધામ પાસે તેમના પર પાછળથી ફોર વ્હીલ દ્વારા હુમલો કરાયા અંગે ગત તા. ર9મીએ પોલીસ ફરિયાદ નાેંધાયેલ, જે સબબ તા. 3જીએ ફરિયાદી ભગવત પ્રસાદે નાેંધાવેલ તેમના નિવેદનમાં સામત કરણા સીસોદીયા (જુનાગઢ), મહેશપુરી શિવપુરી (દ્વારકા), લખુ સના ટાળીયા (રાજકોટ), ડાયા વસ્તા માટીયા (રાજકોટ), સતિષ ચુનીલાલ વાયડા (દ્વારકા), સુરતની લેડી ડોન (નામ અજ્ઞાત) તથા રાજુ નાેંધા જુજા (રાજકોટ) એમ કુલ સાત શખ્સો વિરૂધ્ધ માલવાહક પીકઅપ વાન દ્વારા જાનલેવાના ઇરાદે જીવલેણ હુમલો કરાયો હોવા અંગે પોલીસમાં નિવેદન નાેંધાવતા ખળભળાટ મચ્યો હતો, છેલ્લા છ વર્ષોમાં આશ્રમના કબ્જા અંગે, ખોટા સોગંદનામા કરવા સહિત અનેક મામલે કોર્ટ કેસો ચાલી રહેલ હોય અને ભૂતકાળમાં ભગવતપ્રસાદે પોલીસે પ્રાેટેકશન પણ માંગેલ હોય તેમના પર હુમલો કરવામાં ઉપરોક્ત શખ્સોનો હાથ હોવા અંગેની આશંકા સાથેના ભગવત પ્રસાદના નિવેદનથી આ સમગ્ર મામલામાં નવા વણાંકો આવે તેવી પણ શક્યતાઆે હોય હાલમાં મામલો ટોક આેફ ધ ટાઉન બન્યાે છે.

print

Comments

comments

VOTING POLL