ધારીમાંથી ઈગ્લીશ દારૂની 19 બોટલ સાથે શખસ ઝડપાયો

November 14, 2017 at 11:57 am


ધારીમાંથી પેટ્રાેલિંગ દરમિયાન પોલીસે ઈગ્લીશ દારૂની બોટલ સાથે શખસને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક જગદીશ પટેલ તથા વિભાગીય પોલીસ અધિકારી આર.એલ.માવાણી તથા સર્કલ પો.ઈન્સ. પી.વી.જાડેજાની સૂચના મુજબ પોલીસ સબ ઈન્સ. એચ.એચ.સેગલીયા તથા હેડ. કોન્સ. રણજીતભાઈ વાળા હેડ કોન્સ. શિક્તસિંહ ગોહિલ, પો.કોન્સ. મહેશભાઈ રાઠોડ, મેહુલભાઈ બારોટ વિગેરે સ્ટાફે ખોડિયાર માર્કેટમાં કાજલ ગીફટ નામની દુકાનેથી અશોકભાઈ હસમુખભાઈ રાઠોડ, રહે.ધારી સ્ટેશન પ્લોટવાળાને પ્રાંતના ઈગ્લીશ દારૂની બોટલ નંગ-19 કિ.રૂા.7600 સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL