નખત્રાણામાં સજાર્યેલા અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલા બે હતભાગીઆેની સ્મશાનયાત્રા નીકળી

November 14, 2017 at 8:31 pm


મોટી સંખ્યામાં લોકો જોડાયાઃ પરિવારજનો શોકમગ્ન

નખત્રાણાની ભાગોળે મધ્યરાત્રી દરમિયાન સજાર્યેલા અકસ્માત દરમિયાન બે વ્યિક્તઆેના મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. આજે સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નખત્રાણા ખાતે રહેતા હિંમતસિંહ મુળસિંહ રાઠોડ ઉ.વ. 51 અને નીમકરાજ બુધ્ધીસિંઘ રાજપુત ઉ.વ. 51 બાઇક નં. જી.જે. 12 7383માં જતા હતા ત્યારે ટ્રક નં. જી.જે. 12 વાય 7663ના ચાલકે ટક્કર મારતા બન્ને રોડ પર ફંગોળાયા હતા. તેઆેને ગંભીર પ્રકારની ઇજાઆે પહાેંચતા તેઆેને સારવાર અથ£ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે જ્યારે બન્નેની સ્મશાનયાત્રા નીકળી હતી ત્યારે આખું ગામ હીબકે ચડ્યું હતું.

print

Comments

comments

VOTING POLL