નલિયા ફરી િંસગલ ડિજીટમાં ઃ તાપમાન 8.ર ડિગ્રી

February 8, 2018 at 9:05 pm


કચ્છમાં નલિયા સિવાય બાકીના તમામ કેન્દ્રાેમાં લઘુત્તમ તાપમાન થોડું વધ્યું છતાં ઠંડી યથાવત

કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં આજે તાપમાન એકાએક 3 ડિગ્રી ગગડ્યું હતું. જ્યારે બાકીના સ્થળે તાપમાનમાં આંશિક વધારા સાથે ઠંડીનાે સવારનાે ચમકારો યથાવત રહ્યાાે હતાે. જ્યારે બપાેરે ગરમીનાે માહોલ રહ્યાાે હતાે.

આજે ભુજમાં મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી હતાે. મહત્તમ અને લઘુત્તમ બન્ને પ્રકારના તાપમાનમાં વધારો નાેંધાયો હતાે. જોકે ભેજનું પ્રમાણ 73 ટકા હોવાના કારણે વહેલી સવારે અમુક વિસ્તારોમાં ઝાકળવષાૅ પણ થઈ હતી.

કચ્છના કાશ્મીર નલિયામાં આજે લઘુત્તમ તાપમાન સીધુ 3.ર ડિગ્રી ગગડી 8.ર ડિગ્રી થતાં વધુ એક વાર િંસગલ ડિજીટમાં પ્રવેશ્યું હતું. તેની સાથે પાેતાના પ્રથમ નંબરનાે તાજ જાળવી રાખ્યો હતાે. નલિયા અને આસપાસના વિસ્તારોમાં આજે પણ ઠંડીનું વાતાવરણ યથાવત રહ્યું હતું. કંડલા પાેર્ટ ખાતે મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી તેમજ કંડલા એરપાેર્ટ ખાતે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1પ.ર ડિગ્રી હતું. આજે ઠંડીના મોરચે 8.ર ડિગ્રી સાથે નલિયા પ્રથમ નંબરે 11.6 ડિગ્રી સાથે ડિસા બીજા નંબરે અને 1ર.7 ડિગ્રી સાથે અમરેલી ત્રીજા નંબરે હતું. દસથી વધુ કેન્દ્રાેમાં તાપમાન 13થી 1પ ડિગ્રી વચ્ચે નાેંધાયું હતું. હવામાન ખાતા દ્વારા કોલ્ડવેવની ચેતવણી અપાઈ નથી. પરંતુ અમદાવાદ સહિતના રાજ્યમાં તાપમાન રથી 3 ડિગ્રી ગગડવાની શક્યતા હવામાન ખાતાએ દશાૅવી છે.

જોકે ઠંડી વધવાની શક્યતા સાૈરા»ટ્ર અને ગુજરાતના અન્ય શહેરોમાં વધુ પ્રમાણમાં રહેશે તેવું જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL