નવરાત્રિ વેકેશન વિશે શું કહે છે, જામનગરનું શિક્ષણ જગત

August 2, 2018 at 10:49 am


તાજેતરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નવરાત્રિ દરમ્યાન અભ્યાસ કરતા બાળકો નવરાત્રિને માણી શકે અને આપણા ગુજરાતના પોતીકા ઉત્સવનો વિદ્યાથ}આે સારી રીતે ઉજવી શકે તે હેતુસર નવરાત્રિમાં સાત દિવસનું મીની વેકેશન નક્કી કરવામાં આવ્યું છે, અતિિથ દિવાળી વેકેશન પહેલા નવરાત્રિનું વેકેશન આપવું અને દિવાળી વેકેશન ટુંકાવું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, સાત દિવસની રજાઆે નવરાત્રિના દિવસો આપવી અને ત્યારબાદ દિવાળી વેકેશનમાં એકવીસ દિવસની રજા અપાતી હતી, તેને ટુંકાવી 1પ દિવસની કરવામાં આવશે. શાળા સંચાલકો, વિદ્યાથ}આે, રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય વિશે શહેરમાં મતમતાંતરો પ્રર્વતે છે વિદ્યાથ}આે રજાઆે વિશે સંમત નથી થતા તો શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વેકેશન ફરજીયાત નહી પણ મરજીયાત હોવું જોઇએ જેને રાસ ગરબા નવરાત્રીમાં ઇન્ટ્રેસ હોય એ વિદ્યાથ}આે વેકેશન ભોગવી શકે છે અન્યથા અભિયાસમાં રસરૂચી ધરાવતા વિદ્યાથ}આે વેકેશનનો સદઉપયોગ પણ કરી શકે છે.

શિક્ષણ વિદો જણાવે છે કે રાજય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં હાલમાં સેમેસ્ટર સિસ્ટમ અમલમાં હોય અભ્યાસ ક્રમ લેંધી હોય આથી આવી રજાઆે બાદ ઇન્ટરનલ પરીક્ષા લેવાની હોય છે આ સત્ર માત્ર પાંચ મહિનાનું જ હોય છે જેમાં તૈયારીનો પૂર્ણ સમય વિદ્યાથ}ને મળવો જોઇએ જે રજાઆેને કારણે મળી શકશે નહી નવરાત્રીના સમયમાં શની-રવિની રજાઆે આવતી જ હોય છે આથી જે વિદ્યાથીઆે નવરાત્રીમાં જવા ઇચ્છતા હોય તે આમ પણ રજાઆે દરમિયાન એડજેસ્ટમેન્ટ કરી લેતા હોય છે. ઘણી વખત શાળા કોલેજોની ઇન્ટરનલ પરિક્ષાઆે નવરાત્રીના સમયગાળા દરમિયાન ચાલતી હોય છે આ વેકેશનથી તેમાં પણ વિક્ષેપ ઉભો થવાની સંભાવના શિક્ષણવિદો જણાવી રહયા છે. જામનગરમાં અભ્યાસ કરતા વિદ્યાથ}આે શૈક્ષણીક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રેસરો સાથે આજકાલ દ્વારા અભિપ્રાયો પૂછવામાં આવ્યા હતાં જેના અનુસંધાને અહિં આલેખમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિદ્યાથ}આેને રજાઆપી તેમાં કંઇ ખોટું નથી ઃ વિમલ પરમાર

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વિદ્યાથ}આેને નવરાત્રીના સમયગાળા દરમિયાન મીની વેકેશન આપવાનું નકકી કરાયું છે આ વિષે મારો સ્પષ્ટ મત છે કે આ રજાઆે આપી છે તેમાં કંઇ ખોટું નથી, કારણકે જે વિદ્યાથ}આેને અભિયાસમાં રસ રૂચી હોય છે તેઆેને આવી કોઇ પણ બાબતો બાધક બનતી નથી ખરે ખર જેને અભિયાસ કરવો હોય તે જાતે જ બધુ એડજસ્ટ કરી લેતા હોય છે આથી નવરાત્રી દરમિયાન જે વિદ્યાથ}આેને માં શકિતની આરાધના કરવા ગરબા રમવા હોય તે જઇ શકે છે અન્યથા અભ્યાસમાં રજાનો સદઉપયોગ કરી પૂર્ણ રીતે ધ્યાન આપી શકાય છે આથી આ રજાઆેથી વિદ્યાથ}આેને કોઇ તકલીફ નહી થાય અને પરીક્ષાઆે પણ સારી રીતે આપી શકાશે.

નવરાત્રીના વેકેશનથી વિદ્યાથ}આે તહેવારને સારી રીતે માણી શકશે

નવરાત્રીના સમય દરમિયાન સરકાર દ્વારા જે રજાઆે નકકી કરાયી છે તેનાથી શાળાકીય કાર્યમમાં કોઇ વિક્ષેપ ઉભો થશે નહી. બાળકો એકી સાથે એકવીશ દિવસ વેકેશન ભોગવે તેના કરતા વિભાગ પાડી વેકેશન આપવામાં આવ્યું છે તેમાં કંઇ ખોટું નથી એક વીક નવરાત્રીમાં રજાઆે અપાશે અને બાકીની રજાઆે દિવાળી વેકેશનમાં આપવામાં આવશે આથી રજાના દિવસ તો સરખા જ રહેશે જેમાં વિદ્યાથ}આેને કોઇ મુશ્કેલી અનુભવાશે નહિં અને એ સારૂ રહેશે કે વિદ્યાથ}આે ગુજરાતના આ તહેવારને સારી રીતે માણી શકશે અને સાથાે સાથ પરિક્ષાની તૈયારીઆે પણ ઉત્તમ રીતે કરી શકશે.

નવરાત્રીમાં વેકેશન આપવાથી અભ્યાસમાં વિક્ષેપ ઉભો થાય છે

આ વષેર્ તા. 14/6/2018 થી તા. 20/10/2018 સુધીનું અત્યંત ટુંકા ગાળાનું સત્રહોય અભ્યાસ ક્રમમાં પહાેંચી વળવા માટે આવી રજાઆે આપવામાં આવે તો સંપૂર્ણ પણે કોર્ષ પુરા કરવા અઘરા બની જાય છે. સેમેસ્ટર સિસ્ટમ અમલમાં આવી છે આથી જો નવરાત્રીના સમયમાં રજાઆે આપવામાં આવે તો વિદ્યાથ}આેને અભ્યાસમાં અત્યંત વિક્ષેપ ઉભો થાય છે તેમજ પ્રાેફેસરો દ્વારા પણ લેન્ધી અભ્યાસક્રમ કેવી રીતે પુરો કરવો તેવા પ્રશ્નો આ રજા આપવાના નિર્ણયથી સજાર્યા છે ં જામનગરમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાથ}આે સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે તેઆેને નવરાત્રીના સમય પાસ મેળવી ગરબા રમવા જવું પરવળે તેમ ન હોય આથી આવી રજાઆેનો કોઇ મતલબ નથી વગર કારણે શિક્ષણ ક્ષેત્રમાં સરકાર દ્વારા વિક્ષેપ ઉભો કરવામાં આવ્યો છે આવા તઘલખી નિર્ણયો લેવાનું સરકાર બંધ કરે અને રજાઆે સ્વૈછિક રીતે રાખવી હોય તો રાખી શકાય છે બાકી ફરજીયાત વેકેશનની કોઇ આવશ્યકતા જણાતી નથી.

વેકેશન દરમિયાન પરિક્ષાની તૈયારીઆે કરીશું

જામનગરમાં એ.કે. દોશી મહિલા કોલેજમાં અભિયાસ કરતી વિદ્યાથ}નીઆે જણાવે છે કે આ વર્ષે નવરાત્રીનુ વેકેશન આપવામાં આવ્યું છે આ નિર્ણય સ્વૈછિક હોવો જોઇએ જેને ગરબા રમવા જવું હોય તે જઇ શકે છે અન્યથા વેકેશન દરમિયાન પરિક્ષાની તૈયારીઆે કરી શકાય છે મારા મત અનુસાર નવરાત્રીમાં વેકેશનની કોઇ આવશ્કતા જણાતી નથી જે વિદ્યાથ}આેને શ્રેષ્ઠ પુસ્તકો વાંચવા છે ગોલ્ડ મેડલ મેળવવા છે તેવો નવરાત્રી જેવા મહોત્સવમાં સમય પસાર નહી કરે અને અભ્યાસમાં ધ્યાન આપશે આમ પણ નવરાત્રીમાં પાસ સિસ્ટમ અત્યંત ખર્ચાળ છે આથી હાલમાં ઉજવાતી નવરાત્રી આથ}ક સધ્ધર પરિવારોને પરવળે આિથર્ક સામાન્ય પરિવારોને આધુનીક સમયની નવરાત્રીઆે પોસાય તેમ નથી આથી અહિં સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાનો કોઇ મતલબ નથી.

નવરાત્રીનું વેકેશન સ્થાનીક પરિસ્થીતી પ્રમાણે હોવુ જોઇએ

જી.ડી.શાહ સ્કુલના સંચાલક આ વિશે જણાવે છે કે નવરાત્રીનું વેકેશન સ્થાનિક પરિસ્થીતીને અનુકુળ હોય તે મુજબ હોવું જોઇએ અને આ વેકેશનને મરજીયાત વેકેશન તરીકે જાહેર કરવું જોઇએ દિવાળી વેકેશન ટુંકુ હોય તો રજામાં ફેરફાર કરવા પડે છે ઘણી વખત વિદ્યાથ}આેને પરિવારજનો સાથે દિવાળી વેકેશનમાં ફરવા જવાનું હોય છે અને આથી આ વેકેશનનું નિર્ણય એ સ્વૈછિક નિર્ણય હોવો જોઇએ ઘણી વખત ગ્રામ્ય કક્ષાએ નવરાત્રીનું શહેરી કક્ષા જેટલું મહત્વ નથી હોતું આથી ત્યાં વેકેશનની અનઆવશ્કતા હોય છે તેમજ હાલ કોઇપણ જાતનો પરિપત્ર આવ્યો નથી ત્યાં સુધી સચોટ કંઇ કહી શકાતું નથી.

નવરાત્રીએ આપણો ગુજરાતનો પોતીકો તહેવાર છે

જામનગરમાં માધવ દાંડીયા કલાસ ચલાવતા વિપુલભાઇ જણાવે છે કે નવરાત્રી એ આપણો ગુજરાતનો પોતાનો તહેવાર છે, જે આપણી કલા સંસ્કૃતિને ઉજાગર કરે છે, આપણી વારસાગત સંસ્કૃતિ સમાજ માંથી ધીમે ધીમે લુપ્ત થતી જાય છે આથી આ વખતે વેકેશનનો નિર્ણય સરકારનો સરાહનીય નિર્ણય કહી શકાય છે આપણે અન્ય ઉત્સવો વેલેન્ટાઇન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે જેવા વિદેશી ઉત્સવોમાં રજાઆે આપીએ છીએ તો આપણા પોતાના નવરાત્રીના ઉત્સવમાં રજા આપવી જોઇએ તેવો મારો સ્પષ્ટ મત છે, નવરાત્રીએ સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ પણ કહેવાય છે આથી જે બાળકોને દાંડીયા રમવામાં રસરૂચી હોય તેવો માટે સરકારનો ઉત્કૃષ્ટ નિર્ણય છે તેમ કહી શકાય.

નવરાત્રીએ આપણો સાંસ્કૃતીક મહોત્સવ છે

નવરાત્રીના સમયે માં શકિતની આરાધના કરી ગરબા રમવા એ આપણી ગુજરાતનો પોતાનો તહેવાર છે આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો તે જરૂરી છે સાંસ્કૃતીક ભાવના બાળકોમાં નાનપણથી જ ઉજાગર થાય તે જરૂરી છે અત્યાર સુધી એવું બનતું હતુ કે બાળકોને ગરબી કે દાંડીયા રાસમાં ભાગ લેવો હોય પરંતુ વહેલી સવારે ઉઠીને સ્કુલે જવાનું હોય છે જેના લીધે તેઆે ગરબીમાં જવાનું પસંદ ન કરતા આ વર્ષે સરકાર દ્વારા સાત દિવસની રજાનો જે નિર્ણય લેવાયો છે તે આવકાર દાયક છે. આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ આપણા મહોત્સવ અને આપણો ગુજરાતીઆેનું મહત્વનો ગણાતો તેવો આ નવરાત્રીનો તહેવાર છે આથી બાળકોને નાનપણથી જ સાંસ્કૃતિક વારસાનું મુલ્ય સમજાવવામાં આવશે તો તેવું ભવિષ્યમાં પણ આપણી સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકશે વેકેશનનું સંપુર્ણ લાભ લઇ વિદ્યાથ}આે, યુવાહૈયાઆે ને અપિલ છે કે સરકારે લીધેલા આ નિર્ણયને સકારાત્મક રીતે વિચારીને સાથે મળી સૌ નવરાત્રી ઉત્સવ ઉજવીએ, શકય હોય તેટલા વધુ પ્રમાણમાં નવરાત્રીમાં આપણે બધાજ ભાગ લઇએ ભાગ લેવાનો પ્રકાર ચાહે કોઇપણ હોય ભાતીગળ ગરબી, યુવક મહોત્સવ, ડિસ્કો દાંડીયા કોઇપણ ફોરમેટમાં આપણું ઇન્વોલ્મેન્ટ નવરાત્રીમાં જરૂરી છે.

બાળકો વગર ટેન્શને માં શકિતની આરાધના કરી શકશે

જામનગરમાં ઘણા લાંબા સમયથી કોરીયોગ્રાફર તરીકે સેવા આપતા મિતલબેન જણાવે છે કે આ વર્ષે બાળકો વગર ટેન્શને નવરાત્રી ઉત્સવમાં સામેલ થઇ શકશે અને માં શકિતની આરાધના કરી શકશે બાળપણથી જ બાળકો સાંસ્કૃતિક વારસાનું જતન કરતા પણ શીખશે નવરાત્રીમાં વગર ટેન્શને બાળકો જેને રસ રૂચી હોય તેઆે નવરાત્રી મહોત્સવ ઉજવણીમાં ભાગ લઇ શકશે વાલીઆે માટે પણ અત્યંત આનંદની વાત છે આપણે અન્ય તહેવારોની માફક બાળકોમાં નવરાત્રી વિશે સારી સમજ કેળવાય તે જરૂરી છે ગુજરાતનો પોતાનો તહેવાર ગણાતા નવરાત્રી ઉત્સવમાં સરકાર દ્વારા નકકી કરાયેલી રજા યોગ્ય ગણી શકાય છે.

નવરાત્રી વેકેશન વિશે વિદ્યાથ}આે જણાવે છે કે રજા દ્વારા અભ્યાસમાં અસંતુલન ઉભુ થશે

જામનગરની એસ.વાય.બી.કોમમાં અભ્યાસ કરતી સલોની ગાંધી જણાવે છે કે સેમેસ્ટર સિસ્ટમમાં અભ્યાસ ક્રમ અત્યંત લાંબો હોય છે જેથી આ પ્રકારની નવરાત્રીની રજામાં અભ્યાસમાં અસંતુલન ઉભુ થશે નવેમ્બરમાં પરીક્ષા નજીક હોય તેમજ તા. 23 થી ઇન્ટરનલ પરીક્ષાઆે શરૂ થનાર હોય આથી નવરાત્રી વેકેશનનો કોઇ મતલબ નથી, નવરાત્રી ઉત્સવમાં મહેનતુ વિદ્યાથ}આે કયારે પણ સામેલ થતા નથી આ રજાઆેમાં આ વર્ષે પરિક્ષાની તૈયારી કરશું.

નવરાત્રીમાં વેકેશન હશે તો તહેવાર સારી રીતે માણી શકાશે

જામનગરમાં એફ.વાય.બી.એ માં અભ્યાસ કરતી નિકીતા જણાવે છે કે સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય સારો છે રજા હશે તો નવરાત્રી સારી રીતે માણી શકાશે જે વિદ્યાથ}આેને ગરબા રમવા ન જવું હોય તે પરિક્ષાની સારી તૈયારી કરશે અને જેને ગરબા રમવામાં રસ રૂચી હોય તેઆે નવરાત્રીમાં જોડાશે.

print

Comments

comments

VOTING POLL