નવરાત્રી પર સુંદર દેખાવવા આ ફેસપેક લગાવો

September 16, 2017 at 7:54 pm


નવરાત્રી પર દરેક યુવતી બધાથી સુંદર દેખાવા ઈચ્છે છે. મોટાભાગની યુવતીઓને ખુસુરત દેખાવવા માટે મેકઅપ અને આર્ટિફિશ્યલ વસ્તુઓ પસંદ આવતી નથી. તેથી તેઓ સૌંદર્યના કુદરતી પ્રસાધનો પર આદર રાખે છે. શું તમે જાણો છો કે ચોકલેટ તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદેકારક છે. આ સ્કિનમાં ગ્લો લાવવાની સાથે-સાથે તેને હાઇડ્રેટ પણ કરે છે.

ચોકલેટમાં કોકા એક જરૂરી ઈન્ગ્રીડિએન્ટ્સની જેમ મોજૂદ હોય છે, જે પોતાના ઔષધીય પ્રોપર્ટીઝને કારણે સ્કિન માટે ખૂબ ફાયદેમંદ હોય છે. તેના ચેહરો ફ્રેશ અને ગજબનો ગ્લો આવે છે.

લીંબુની થોડી છાલ લો અને તેને અંદાજિત 3 મિનિટ પકાવ્યાં બાદ વાટીને તેનો પાઉડર બનાવો. તેમાં હવે પૂરતા પ્રમાણમાં ચોકલેટ પાઉડર અને દહીં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા પર લગાવો. ફેસ પેક સુકાઈ જાય એટલે તેને પાણીથી ધોઈ લો. તેમાં કોઈ શંકા નથી કે ઓઇલી સ્કિનમાં પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને એક્ને જેવી સમસ્યાઓ સામાન્ય હોય છે. આ ફેસ પેક તમને એવી દરેક પરેશાનીમાં આરામ અપાવશે.

print

Comments

comments

VOTING POLL