નવલી નવરાતમાં અવનવા નેઇલ આર્ટ: તમે પણ ટ્રાય કરો

September 14, 2017 at 4:41 pm


નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી તૈયારીઓનુ કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. નવરાત્રીના યંગ ગર્લ્સ ડ્રેસ-અપમાં આધુનિકતાનો ટચઅપમાં આભુષણોમાં પણ નવિનતા જોવા મળશે. ઉપરાંત ડ્રેસ અપ પ્રમાણે નેઇલ આર્ટ પણ કરતી જોવા મળશે. ખેલૈયાઓ નવ દિવસ નોરતામાં યુવતિ વિવિધ પ્રકારની નેઇલ આર્ટમાં જોવા મળશે.

નેઇલ આર્ટીસ્ટ પાસે જુદા જુદા દિવસેની ચણિયા ચોરી પ્રમાણે પોતાની મનપસંદ આર્ટ કરાવી રહી છે. તેમાં યંગ ગર્લ્સ આર્ટીફીશિયલ નખમાં સ્માઇલી, કુદરત દ્દશ્ય, ડાંડીયા, ફ્લાવર, ડામન્ડ ડિઝાઇન, ગરબી જેવા લુક આઉટ ક્રિએટ કરવામાં લાગી ગયા છે. ક્લાસીસ પર ખેલૈયાઓએ વિભિન્ન પ્રકારના સ્ટેપ્સ અને સ્ટાઇલ નક્કી કરી દિધી છે.

print

Comments

comments

VOTING POLL