નવાગઢ (જેતપુર)ના ગણેશ મંદિર પાસે જુગાર રમતા 6 શખસો ઝડપાયા

September 10, 2018 at 12:45 pm


જેતપુર ના.પો.અઘિ.જે.એમ.ભરવાડના માર્ગદશન હેઠળ જેતપુર સીટી પી.આઈ એમ.એન.રાણાની સુચના થી વી.એ.પરમાર, નારણભાઈ પંપાણીયા , ભાવેસભાઈ ચાવડા. ચેતનભાઈ ઠાકોર , લખુભા રાઠોડ એમ બઘા પેટ્રાેલીગ મા હતા . તે દરમ્યાન નારણભાઈ પંપાણીયા ને હકિકત મળેલ કે જેતપુર નવાગઢ ગણેશ ના મંદીર પાસે જાહેર માં જુગાર રમતા હોઈ હેમંતભાઈ હરિભાઈ સિંગલ રહે વડલીચોક,યોગેશભાઈ ડાયાભાઇ ગુજરાતી રહે નવાગઢ બળદેવની ધાર પાસે.,અમરભાઈ જીલુભાઈ ગોહેલ રહે બળદેવની ધાર પાસે,હનીફ ઇબ્રાહિમભાઈ મથુંપોત્રા રહે નવાગઢ બળદેવની ધાર પાસે , રાહુલગીરી.બુÙગિરી ગોસ્વામી નવાગઢ બળદેવની ધાર પાસે .જયેશ દિનેશભાઇ સિંગલ ઈસમો રહે.બઘા જેતપુર વાળા આે જુગાર રમતા ગજીપતા ના પાના નંગ.52 તથા કુલ રોકડ રુ 12,400/-સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ .

print

Comments

comments

VOTING POLL