નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવને ફુલો અને વસ્ત્રાેનો શૃંગાર

January 2, 2019 at 11:12 am


સોમનાથ મહાદેવને િખ્રસ્તીના નૂતન વર્ષના પ્રારંભે તા.1-1ના પ્રાતઃ શૃંગાર કરવામાં આવેલ જે ફુલો અને વસ્ત્રાેથી ભગવાનની શિવલિંગને શૃંગાર કરવામાં આવેલ જે નવા વર્ષના સોમનાથ મહાદેવના દર્શને પધારેલ સૌ ભકતજનો દર્શન કરીને ધન્ય થયા હતાં. (તસવીરઃ દેવાભાઇ રાઠોડ)

print

Comments

comments

VOTING POLL